ભાગીરથી

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ભાગીરથી નદી (भागीरथी)
ગંગોત્રી ખાતે ભાગીરથી નદી
નામ ઉદ્ભવ: "ભાગીરથી" (સંસ્કૃત, "ભાગીરથ વડે")
દેશ  ભારત
રાજ્ય ઉત્તરાખંડ
વિસ્તાર ગઢવાલ પ્રાંત
જિલ્લો ઉત્તર કાશી જિલ્લો, તેહરી જિલ્લો
સ્ત્રોત ગૌમુખ. ગંગોત્રીથી લગભગ 18 km (11.2 mi) અંતરે
 - ઉંચાઇ ૩,૮૯૨ m (૧૨,૭૬૯ ft)
Source confluence અલકનંદા નદી
મુખ ગંગા નદી
 - સ્થાન દેવ પ્રયાગ, ઉત્તરાખંડ, ભારત
 - ઉંચાઇ ૪૭૫ m (૧,૫૫૮ ft)
લંબાઈ ૨૦૫ km (૧૨૭ mi)
Basin ૬,૯૨૧ km2 (૨,૬૭૨ sq mi)
Discharge
 - સરેરાશ ૨૫૭.૭૮ m3/s (૯,૧૦૩ cu ft/s)
 - મહત્તમ ૩,૮૦૦ m3/s (૧,૩૪,૧૯૬ cu ft/s)
[[Image:| 256px|alt=|]]
Wikimedia Commons: Bhagirathi River
[૧]

ભાગીરથી અથવા ભગીરથી એક હિમાલયમાંથી નીકળતી ચંચળ હિમ નદી છે. આ નદી ગંગોત્રી ખાતે હિમશિખરમાંથી નીકળી પર્વતો વચ્ચેથી પસાર થઇને ૭૦૦ કિલોમીટરનો પ્રવાસ ખેડે છે, જ્યાં દેવ પ્રયાગમાં અલકનંદા નદીમાં તેનો સંગમ થાય છે. ત્યાંથી આગળ જતાં તે (મુખ્ય) ગંગા કહેવાય છે. તેહરી ગામ પાસે બાંધવામાં આવેલો વિવાદસ્પદ તેહરી બંધ આ ભગીરથી નદી પર જ આવેલો છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Catchment Area Treatment:, Bhagirathi River Valley Development Authority, Uttaranchal