ઉત્તરકાશી જિલ્લો

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

ઉત્તરકાશી જિલ્લો ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તરાંચલ રાજ્યમાં આવેલા ૧૩ જિલ્લાઓ પૈકીનો એક તેમ જ ગઢવાલ મંડલમાં આવેલો જિલ્લો છે. ઉત્તરકાશી જિલ્લાનું મુખ્યાલય ઉત્તરકાશીમાં છે.