ત્સરાપ નદી, લડાખ

વિકિપીડિયામાંથી
ત્સરાપ નદી
ત્સરાપ ચુ
નદી
ચાર ગામ નજીક ત્સરાપ નદી
દેશ ભારત
રાજ્ય જમ્મુ અને કાશ્મીર
વિસ્તાર લડાખ
જિલ્લો કારગિલ
ઉપનદીઓ
 - ડાબે સ્તોદ નદી
સ્ત્રોત 32°41′53″N 77°53′25″E / 32.69796°N 77.890177°E / 32.69796; 77.890177
 - સ્થાન પંકપો લા, સરચુ
 - ઉંચાઇ ૪,૬૫૦ m (૧૫,૨૫૬ ft)
મુખ 33°30′57″N 76°56′02″E / 33.515855°N 76.933805°E / 33.515855; 76.933805
 - સ્થાન સ્તોદ નદી પદુમ, ઝંસ્કાર ખાતે મળી ઝંસ્કાર નદી રચે છે
 - ઉંચાઇ ૩,૪૮૫ m (૧૧,૪૩૪ ft)
લંબાઈ ૧૮૨ km (૧૧૩ mi)
Discharge
 - સરેરાશ ૨૦૮ m3/s (૭,૩૪૫ cu ft/s)

ત્સરાપ નદી જેને લડાખી ભાષામાં ત્સરાપ ચુ કહેવાય છે, તે ભારત દેશના જમ્મુ અને કાશ્મીર રાજ્યના લડાખ વિભાગમાં ઝંસ્કાર વિસ્તારમાં વહેતી એક નદી છે, જે ૧૮૨ કિમી જેટલી લાંબી નદી છે. આ નદી ઝંસ્કાર નદીની સહાયક નદીઓ પૈકીની એક છે, જે પોતે સિંધુ નદીની એક સહાયક નદી છે.[૧][૨]

છબીઓ[ફેરફાર કરો]

આ પણ જુઓ[ફેરફાર કરો]

  • ઝંસ્કાર
  • ડોડા નદી
  • ઝંસ્કાર નદી

સંદર્ભ[ફેરફાર કરો]

  1. India. Quarter Master General's Dept. Intelligence Branch (૧૯૯૧). Gazetteer of Kashmir and Ladak: together with routes in the territories of the Maharaja of Jammu and Kashmir. Sang-e-Meel Publications, 1991. પૃષ્ઠ -725. ISBN 9789693501049. મેળવેલ ૧૮ ઓગસ્ટ ૨૦૧૨.
  2. "Tsarap a tributory of Zanskar river". tourisminjammukashmir. મૂળ માંથી 2012-07-24 પર સંગ્રહિત. મેળવેલ ૧૮ ઓગસ્ટ ૨૦૧૨.