સરચુ (હિમાચલ પ્રદેશ)
Appearance
સરચુ
સિર ભુમ ચુન | |
---|---|
ગામ (વસાહત) | |
અક્ષાંશ-રેખાંશ: 32°53′N 77°32′E / 32.89°N 77.53°E | |
દેશ | ભારત |
રાજ્ય | જમ્મુ અને કાશ્મીર |
જિલ્લો | લેહ |
ભાષાઓ | |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (ભારતીય માનક સમય) |
સરચુ (અંગ્રેજી: Sarchu) જેને સિર ભુમ ચુન (અંગ્રેજી: Sir Bhum Chun) પણ કહેવાય છે, એ સ્થળ ભારત દેશના જમ્મુ અને કાશ્મીર રાજ્ય લેહ જિલ્લામાં લેહ-મનાલી રાષ્ટ્રીય ધોરી માર્ગ પર સ્થિત એક નાનું વસાહતી ગામ અને વિશ્રામસ્થળ છે. હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીર રાજ્યોની સરહદ નજીક આવેલ આ પડાવથી દક્ષિણ દિશામાં બારા-લાચ ઘાટ અને ઉત્તર દિશામાં લુંગા-લાચ ઘાટ એમ બન્ને તરફ પર્વતીય ઘાટ માર્ગ આવેલ છે. સરચુ ખાતે ઘણા મુસાફરો મજબૂત તંબુઓમાં રાત્રી પસાર કરે છે.[૧]
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "The Rough Guide to India", Penguin, 2016, ISBN 978-0-24129-614-1]