લખાણ પર જાઓ

દ્રાંગ દ્રુંગ હિમનદી

વિકિપીડિયામાંથી
દ્રાંગ દ્રુંગ હિમનદી
નદી
દ્રાંગ દ્રુંગ હિમનદી
દેશ  ભારત
Location પેન્સી ઘાટ, ઝંસ્કાર પર્વતમાળા, હિમાલય
જમ્મુ અને કાશ્મીર
સ્ત્રોત
 - અક્ષાંસ-રેખાંશ
લંબાઈ ૨૩ km (૧૪ mi)
પેન્સી લા ઘાટથી દેખાતી દ્રાંગ દ્રુંગ હિમનદી

દ્રાંગ દ્રુંગ હિમનદી (ગ્લેશિયર) (Drang-Drung Glacier) અથવા દુરુંગ દ્રુંગ હિમનદી (Durung Drung Glacier) ભારત દેશના જમ્મુ અને કાશ્મીર રાજ્યના લડાખ પ્રદેશમાં કારગિલ જિલ્લા ખાતે આવેલ એક હિમનદી છે. તે હિમાલય પર્વતની ઝંસ્કાર પર્વતમાળામાં કારગિલ-ઝંસ્કાર ધોરી માર્ગ પર સ્થિતપેન્સી ઘાટ નામના પર્વત ઘાટ પાસે આવેલ છે અને આ ડોડા નદી (સ્તોદ નદી)નો સ્ત્રોત છે. ડોડા નદી આગળ જતાં ઝંસ્કાર નદીની એક મુખ્ય ઉપનદી બને છે, જે સ્વયં સિંધુ નદીની એક ઉપનદી છે. લડાખ પ્રાંતમાં કારાકોરમ પર્વતમાળાની બહાર સિયાચીન હિમનદી પછી આ બીજા ક્રમની સૌથી મોટી હિમનદી છે.[][]

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. Jasbir Singh (૨૦૦૪). The Economy of Jammu & Kashmir. Radha Krishan Anand & Co., 2004. p. 223. ISBN 978-81-88256-09-9. મેળવેલ ૧૨ જુલાઈ ૨૦૧૨. {{cite book}}: Check date values in: |access-date= (મદદ)
  2. "Zanskar". rang7.com. મૂળ (pdf) માંથી 2014-10-06 પર સંગ્રહિત. મેળવેલ ૧૨ જુલાઈ ૨૦૧૨. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)