નામિકા ઘાટ

વિકિપીડિયામાંથી
નામિકા ઘાટ
ઊંચાઇ૩,૭૦૦ મી (૧૨,૧૩૯ ફીટ)
આરોહણશ્રીનગર-લેહ રાષ્ટ્રીય ધોરી માર્ગ
સ્થાનભારત
પર્વતમાળાઝંસ્કાર હારમાળા, હિમાલય
અક્ષાંશ-રેખાંશ34°22′N 76°35′E / 34.367°N 76.583°E / 34.367; 76.583Coordinates: 34°22′N 76°35′E / 34.367°N 76.583°E / 34.367; 76.583

નામિકા ઘાટ (લા )અથવા નામિકા પાસ (દરિયાઈ સપાટી થી ઊંચાઈ 3,700 m or 12,139 ft), ઊચ્ચ પર્વતીય માર્ગ પર,[૧] આવતો એક ઘાટ માર્ગ છે, જે ભારત દેશમાં શ્રીનગર-લેહ જતા રાષ્ટ્રીય ધોરી માર્ગ પર  હિમાલય પર્વતમાળાની ઝંસ્કાર હારમાળા ક્ષેત્રમાં આવે છે, જેનું ભૌગોલિક સ્થાન 34°22 'N 76°35' અક્ષાંસ-રેખાંશ પર સ્થિત છે.[૨]

નામિકા ઘાટ (લા) કારગિલ અને લેહ જતાં આવતાં ઉચ્ચ પર્વત શિખરો વચ્ચેથી પસાર થતા આવતા બે ઘાટ પૈકીનો એક ઘાટ છે, જેમાં બીજો ફોતુ ઘાટ (લા) વધુ ઊંચો છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Hilary Keating (July–August 1993). "The Road to Leh". Saudi Aramco World. Houston, Texas: Aramco Services Company. 44 (4): 8–17. ISSN 1530-5821. મૂળ માંથી 2012-09-28 પર સંગ્રહિત. મેળવેલ ૨૦૦૯-૦૬-૨૯.
  2. Jina, Prem Singh (૩૧ ઓગસ્ટ ૧૯૯૮). Ladakh: The Land & The People. India: Indus Publishing. પૃષ્ઠ 24. ISBN 978-81-7387-057-6.