નેહા શર્મા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

નેહા શર્મા
Neha Sharma at the Promo launch of 'Jayanta Bhai Ki Luv Story' 07.jpg
જન્મ૨૧ નવેમ્બર ૧૯૮૭ Edit this on Wikidata
વ્યવસાયમોડલ&Nbsp;Edit this on Wikidata

નેહા શર્મા બિહારની વતની ભારતીય અભિનેત્રી છે.

વિગત[ફેરફાર કરો]

નેહાએ માઉન્ટ કાર્મેલ સ્કૂલ ભાગલપુરમાં અભ્યાસ કર્યો, અને નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફેશન ટેક્નોલોજી નવી દિલ્હીમાંથી ફેશન ડિઝાઇનનો કોર્સ કર્યો.[૧]

નેહાની પ્રથમ ફિલ્મ ૨૦૦૭માં રજુ થયેલ તેલુગુ ફિલ્મ ચિરુથા હતી. તેણીની પ્રથમ હિન્દી ફિલ્મ ૨૦૧૦માં આવેલ મોહિત સુરીની ક્રૂક હતી.[૨] નેહા શર્માએ કુનાલ કોહલીની તેરી મેરી કહાનીમાં કેમીઓ કર્યુ હતું, અને એક્તા કપૂરની ક્યા સુપર કૂલ હૈ હમમાં પૂર્ણ ભૂમિકા કરી હતી.

અંગત જીવન[ફેરફાર કરો]

રસોઇ કરવી, સંગીત સાંભળવું, વાંચવું તેમજ નૃત્ય કરવું વગેરે તેણીનાં શોખ છે.[૩] નેહાએ ભારતિય શાસ્ત્રીય નૃત્ય કથકની તાલીમ લીધી છે. આ ઉપરાંત તેણી સ્ટ્રીટ હિપ હોપ, લેટિન ડન્સિંગ-સાલસા, merengue, જાઇવ અને જાઝ જેવા નૃત્યો પણ લંડનમાં શીખી છે. તેણી પોતાની સ્ટાઇલ પ્રેરણા તરીકે કૅટ મૉસને ગણાવે છે. પોતાની કપડાંની બ્રાન્ડ શરૂ કરવાની પણ તેની મહેચ્છા છે.[૪]

ફિલ્મોની યાદી[ફેરફાર કરો]

વર્ષ ફિલ્મનું નામ ભૂમિકા ભાષા નોંધ
૨૦૦૭ ચિરુથા સંજના તેલુગુ પ્રવેશ, તેલુગુ ફિલ્મ
૨૦૦૯ કુરાડુ હેમા તેલુગુ
૨૦૧૦ ક્રૂક: ઇટ્સ ગૂડ ટુ બી બેડ સુહાની હિન્દી પ્રવેશ, હિન્દી ફિલ્મ
૨૦૧૨ તેરી મેરી કહાની[૫] મીરા હિન્દી ખાસ દેખાવ
૨૦૧૨ ક્યા સુપર કૂલ હૈ હમ[૬] સિમરન હિન્દી
૨૦૧૩ જયંતાભાઇ કી લવ સ્ટોરી[૭] સિમરન હિન્દી
૨૦૧૩ યમલા પગલા દીવાના ૨[૮] સુમન હિન્દી નિર્માણ હેઠળ
2014 યૌનગીસ્તાન અનવિતા ચૌહાણ હિન્દી
2016 ક્રિતી ક્રિતી હિન્દી શોર્ટ ફિલ્મ
2016 ક્સુણઝંગ હિન્દી, મેન્ડરિન
2016 તુમ બિન II તરણ હિન્દી
2017 મુબારકન ખાસ દેખાવ હિન્દી ફિલ્મઈંગ

માન્યતા[ફેરફાર કરો]

 • ભારતમા ઝડપથી ઉદય પામતાં વ્યક્તિઓની યાદી (૨૦૧૦) માં પાંચમાં ક્રમે. યાદી પ્રસિદ્ધકર્તા: 'ગૂગલ Zeitgeist'.[૯]
 • ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની '૫૦ મોસ્ટ ડિઝાયરેબલ વિમેન'ની યાદીમાં ૩૧માં ક્રમે.[૧૦]
 • ટાઇમ્સ પોલની હોટેસ્ટ ફિમેલ ડેબ્યુની યાદીમાં પ્રથમ ક્રમે.[૧૧]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

 1. સિરિયલ કિસર અરાઇવ્સ ઇન સિટી ટુ પ્રમોટ ક્રૂક પૂજા કશ્યપ, ટી.ઍન.એન., ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, ૨ ઓક્ટોબર ૨૦૧૦
 2. નેહા શર્મા તેણીના તેલુગુ અને હિન્દી ફિલ્મોમાં પદાર્પણ વિષે
 3. નામ * (૨૦૧૦-૧૦-૦૫). "ક્રૂક - ઇટ્સ ગૂડ ટુ બી બેડ, હિન્દી ફિલ્મ એક્ટ્રેસ નેહા શર્મા ઇન્ટરવ્યુ". કલકત્તા ટ્યુબ. Retrieved ૨૦૧૨-૦૭-૧૩. Check date values in: |accessdate=, |date= (મદદ)
 4. નેહા શર્મા તેની સુંદરતાનાં રહસ્યો ખોલે કરે છે. સીમા સિંહા, ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, ૫ મે ૨૦૧૧
 5. "'તેરી મેરી કહાની' એ નવી કેડી કંડારનારી ફિલ્મ છે: કુનાલ કોહલી - મૂવીઝ ન્યુઝ - આઇ.બી.એન.લાઇવ". Ibnlive.in.com. ૨૦૧૨-૦૫-૨૩. Retrieved ૨૦૧૨-૦૭-૧૩. Check date values in: |accessdate=, |date= (મદદ)
 6. સારાહ જેન ડાયસ, નેહા શર્મા 'ક્યા કૂલ હૈ હમ'ની સીક્વલમાં
 7. http://www.indicine.com/movies/bollywood/jayanta-bhai-ki-luv-story-first-look/ જયંતાભાઇ કી લવ સ્ટોરી - પ્રથમ ઝલક
 8. http://www.supergoodmovies.com/48407/bollywood/neha-sharma-bags-yamla-pagla-deewana-2-news-details નેહા શર્માએ મેળવી યમલા પગલા દીવાના ૨
 9. ગૂગલ ઝેઇટગેઇસ્ટ ૨૦૧૦
 10. ટાઇમ્સ ઓફ ઇન્ડિયા ૫૦ મોસ્ટ ડિઝાયરેબલ વિમેન, ૨૦૧૦.
 11. હોટેસ્ટ ફિમેલ ડેબ્યુ

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

વ્યક્તિગત માહિતી
નામ
અન્ય નામો
ટુંકમાં વર્ણન
જન્મ
જન્મ સ્થળ
મૃત્યુ
મૃત્યુ સ્થળ