પટ્ટી પટ્ટાઇ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
પટ્ટી પટ્ટાઇ
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ
જૈવિક વર્ગીકરણ
જગત: Animalia
સમુદાય: Chordata
વર્ગ: Aves
ગૌત્ર: Falconiformes
(or Accipitriformes, q.v.)
કુળ: Accipitridae
પ્રજાતિ: Circus
જાતિ: C. pygargus
દ્વિપદ નામ
Circus pygargus
(Linnaeus, 1758)
વિસ્તાર      પ્રજનન ક્ષેત્ર     શિયાળુ ક્ષેત્ર

પટ્ટી પટ્ટાઇ (અંગ્રેજી: Montagu's Harrier), (Circus pygargus) એ શિકારી યાયાવર પક્ષી છે.

વર્ણન[ફેરફાર કરો]

આ પ્રમાણમાં નાનું શિકારી પક્ષી છે પણ તેના શરીરના વજનના પ્રમાણમાં પાંખોનો વ્યાપ વધુ હોવાથી તે મોટું દેખાય છે સાથે તેને ચપળ ઉડ્યનનો લાભ પણ મળે છે. આ પક્ષીની માદા નર કરતાં વજનમાં ભારે હોય છે.

  • પાંખોનો વ્યાપ: ૯૭–૧૧૫ સે.મી (૩૮–૪૫ ઇં)
  • લંબાઈ: ૪૩–૪૭ સે.મી (૧૭–૧૯ ઇં) (પૂંછ: ૧૬–૧૮ સે.મી (૬.૩–૭.૧ ઇં))
  • શરીરનું વજન (સરેરાશ):
    • નર: ૨૬૫ ગ્રા (૯.૩ ઔં)
    • માદા: ૩૪૫ ગ્રા (૧૨.૨ ઔં)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. BirdLife International (2013). "Circus pygargus". IUCN Red List of Threatened Species. Version 2013.2. International Union for Conservation of Nature. Retrieved 26 November 2013.  Check date values in: 2013 (help)