લખાણ પર જાઓ

પ્રણામાસન

વિકિપીડિયામાંથી

પ્રણામાસનસૂર્યનમસ્કાર વેળાનું એક ચરણ છે. શરીરને લચીલું બનાવવા માટે આ આસન ઉપયોગી છે. આસન કરતી વખતે શ્વાસનું નિયમન કરવું મહત્વનું છે.

સૂર્યનમસ્કાર પ્રક્રિયા ક્રમ

[ફેરફાર કરો]

સૂર્યનમસ્કારની પ્રક્રિયા દરમિયાન થતાં આસનો

[ફેરફાર કરો]
આસન શ્વાસક્રિયા ચિત્ર
પ્રણામાસન ઉચ્છવાસ
હસ્ત ઉત્તાનાસન શ્વાસ
ઉત્તાનાસન ઉચ્છવાસ
અશ્વ સંચાલનાસન શ્વાસ
ચતુરંગ દંડાસન ઉચ્છવાસ
અષ્ટાંગ નમસ્કાર રોખા
ભુજંગાસન શ્વાસ
અધોમુક્ત શ્વાનાસન ઉચ્છવાસ
અશ્વ સંચાલનાસન શ્વાસ
૧૦ ઉત્તાનાસન ઉચ્છવાસ
૧૧ હસ્ત ઉત્તાનાસન શ્વાસ
૧૨ પ્રણામાસન ઉચ્છવાસ


આ પણ જુઓ

[ફેરફાર કરો]