બારકોટ, ઉત્તરાખંડ

વિકિપીડિયામાંથી
બારકોટ
નગર
બારકોટ is located in Uttarakhand
બારકોટ
બારકોટ
ઉત્તરાખંડ રાજ્યમાં સ્થાન
બારકોટ is located in India
બારકોટ
બારકોટ
બારકોટ (India)
અક્ષાંશ-રેખાંશ: 30°49′N 78°12′E / 30.82°N 78.20°E / 30.82; 78.20
દેશ ભારત
રાજ્યઉત્તરાખંડ
જિલ્લોઉત્તરકાશી
વિસ્તાર
 • કુલ૬ km2 (૨ sq mi)
ઊંચાઇ
૧,૨૨૦ m (૪૦૦૦ ft)
વસ્તી
 (૨૦૧૨)
 • કુલ૧૬,૫૬૮
 • ક્રમ28
 • ગીચતા૨,૫૦૦/km2 (૬૦૦૦/sq mi)
વાહન નોંધણીUK
વેબસાઇટuk.gov.in

બારકોટભારત દેશના ઉત્તર ભાગમાં આવેલ ઉત્તરાખંડ રાજ્યના ઉત્તરકાશી જિલ્લામાં આવેલું એક નગર અને નગરપાલિકા છે. તે યમુના નદીના કિનારે આવેલું છે.

ભૂગોળ[ફેરફાર કરો]

ભૌગોલિક રીતે બારકોટ 30°49′N 78°12′E / 30.82°N 78.20°E / 30.82; 78.20[૧] ખાતે આવેલ છે. દરિયાઈ સપાટીથી તેની સરેરાશ ઊંચાઈ ૧૨૨૦ મીટર (૪૦૦૩ ફૂટ) જેટલી છે.

ઉત્તરકાશી જિલ્લાના ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા બારકોટ તાલુકાનું મુખ્યમથક બારકોટ ખાતે છે તથા તે સહરાનપુર, દેહરાદૂન તેમ જ ઋષિકેશ ખાતેથી યમનોત્રી જતા રાષ્ટ્રીય ધોરી માર્ગ પર યમુના નદીના કિનારે આવેલું છે.

સંદર્ભ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]