લખાણ પર જાઓ

બાહુબલી : ધ બિગીનિંગ

વિકિપીડિયામાંથી
બાહુબલી : ધ બિગીનિંગ
દિગ્દર્શકએસ. એસ. રાજામૌલી
પટકથા લેખકએસ. એસ. રાજામૌલી
કથાકે. વી. વિજ્યેન્દ્ર પ્રસાદ
નિર્માતા
  • શોબુ યરલાગડ્ડા
  • પ્રસાદ દેવીનેની
કલાકારો
છબીકલાકે. કે. સેંથિલ કુમાર
સંપાદનકોટાગીરી વેંકટેશ્વર રાવ
વિતરણ
તેલુગુ:
  • આર્કા મીડિયા વર્કસ

તમિલ:

  • સ્ટુડિયો ગ્રીન
  • શ્રી થેનાંદલ ફિલ્મ્સ
  • યુવી ક્રિએશન્સ

હિન્દી:

  • ધર્મા પ્રોડક્શન્સ
  • એ એ ફિલ્મ્સ
રજૂઆત તારીખ
૧૦ જુલાઈ ૨૦૧૫
અવધિ
  • ૧૫૮ (તેલુગુ)
  • ૧૫૯ (તમિલ)
દેશભારત
તેલુગુ , તમિલ
બજેટ૧૮૦ કરોડ

બાહુબલી: ધ બિગીનિંગ એ ૨૦૧૫ ની એક ભારતીય એપીક એક્શન ચલચિત્ર છે. જેનું નિર્દેશન એસ.એસ. રાજામૌલી દ્વારા કરવામાં આવ્યું છે. શોબુ યરલાગડ્ડા અને પ્રસાદ દેવીનેની દ્વારા અર્કા મીડિયા વર્કસ હેઠળ નિર્મિત છે. આ ચલચિત્ર એક સાથે તેલુગુ અને તમિલ ભાષાઓમા શૂટ કરાયેલ છે. આ ચલચિત્રમાં પ્રભાસ, રાણા દગ્ગુબાટી, અનુષ્કા શેટ્ટી, તમન્ના ભાટિયા, રમ્યા કૃષ્ણન, સત્યરાજ અને નાસ્સર સહિતના કલાકારો છે. બે સિનેમેટીક ભાગોમાંથી પ્રથમ ચલચિત્ર શિવુડુ/શિવ એક સાહસિક યુવાન છે, કે જે માહિષ્મતિ સામ્રાજ્ય ના ભૂતપૂર્વ રાણી દેવસેનાને બચાવવા તે તેના પ્રેમ અવંતિકાની મદદ કરે છે.

કલાકારો[ફેરફાર કરો]

કલાકાર પાત્ર
પ્રભાસ મહેન્દ્ર બાહુબલી / અમરેન્દ્ર બાહુબલી / શિવ
અનુષ્કા શેટ્ટી દેવસેના
રાણા દગ્ગુબાટી ભલ્લાલ દેવ
નાસ્સર બીજ્જલ દેવ
રમ્યા કૃષ્ણન શિવગામી
સત્યરાજ કટ્ટપા
તમન્ના ભાટિયા અવંતિકા

સંદર્ભ[ફેરફાર કરો]