બેલી બ્રીજ, લડાખ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

લડાખમાં આવેલો બેલી બ્રીજ વિશ્વનો સૌથી વધુ ઊંચાઈએ આવેલો પુલ છે. આ પુલ હિમાલયન પર્વતમાળામાં, જમ્મુ અને કાશ્મીર રાજ્યની લડાખ ખીણમાં, દ્રાસ નદી અને સુરુ નદી વચ્ચે આવેલો છે. તે ૩૦ મીટર (૯૮ ફીટ) લાંબો અને સમૂદ્ર સપાટીથી ૫,૬૦૨ મી. (૧૮,૩૭૯ ફીટ) ઊંચાઈએ આવેલો છે. આ પુલનું નિર્માણ સને.૧૯૮૨માં ભારતીય ભૂમિ સેના દ્વારા કરાયેલું.

સંદર્ભો[ફેરફાર કરો]