બોરડી, મહારાષ્ટ્ર
Appearance
બોરડી, મહારાષ્ટ્ર
बोर्डी | |
---|---|
ગામ | |
બોરડી | |
અક્ષાંશ-રેખાંશ: 20°07′00″N 72°44′24″E / 20.1165562°N 72.7400099°E | |
દેશ | ભારત |
રાજ્ય | મહારાષ્ટ્ર |
જિલ્લો | પાલઘર |
તાલુકો | દહાણુ |
ઊંચાઇ | ૧૨ m (૩૯ ft) |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૭૬૮૨ |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
પિનકોડ | ૪૦૧૭૦૧ |
૨૦૧૧ વસ્તી ગણતરી કોડ | ૫૫૧૫૭૭ |
બોરડી એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના પાલઘર જિલ્લામાં આવેલું દરિયાકાંઠા પર આવેલું એક ગામ છે. આ ગામ દહાણુ તાલુકામાં આવેલું છે. બોરડી ગામ સુંદર દરિયાકિનારો તથા કુદરતી વાતાવરણને કારણે એક જાણીતું પર્યટન સ્થળ છે.[૧] તે ચીકુના ફળ માટે પણ પ્રસિદ્ધ છે, કેમ કે અહીં મોટા પ્રમાણમાં ચીકુની વાડીઓ આવેલી છે. બોરડી ખાતે ચીકુ ઉત્સવ પણ ઉજવવામાં આવે છે.[૨]
વસ્તી
[ફેરફાર કરો]ભારત દેશની વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ, બોરડીમાં ૧૬૪૭ પરિવારો છે. અહીંનો સાક્ષરતા દર (એટલે કે ૬ અને તેથી ઓછી વયના બાળકો સિવાયની વસ્તીનો સાક્ષરતા દર) ૮૭.૭૧% જેટલો છે. [૩]
કુલ | પુરુષ | સ્ત્રી | |
---|---|---|---|
વસ્તી | ૭૬૮૨ | ૪૧૨૨ | ૩૫૬૦ |
૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકો | ૬૧૭ | ૩૨૭ | ૨૯૦ |
અનુસૂચિત જાતિ | ૬૪૨ | ૩૨૩ | ૩૧૯ |
અનુસૂચિત આદિજાતિ | ૨૪૯૫ | ૧૨૭૧ | ૧૨૨૪ |
સાક્ષર | ૬૧૯૭ | ૩૪૭૨ | ૨૭૨૫ |
કામદારો (બધા) | ૩૦૩૫ | ૧૯૬૩ | ૧૦૭૨ |
મુખ્ય કામદારો (કુલ) | ૨૮૩૮ | ૧૮૭૩ | ૯૬૫ |
મુખ્ય કામદારો: ખેતી કરનારા | ૨૪૪ | ૧૭૯ | ૬૫ |
મુખ્ય કામદારો: ખેતમજૂરો | ૫૪૬ | ૩૦૨ | ૨૪૪ |
મુખ્ય કામદારો: ઘરગથ્થુ ઉદ્યોગના કામદારો | ૧૬૪ | ૯૧ | ૭૩ |
મુખ્ય કામદારો: અન્ય | ૧૮૮૪ | ૧૩૦૧ | ૫૮૩ |
સીમાંત કામદારો (કુલ) | ૧૯૭ | ૯૦ | ૧૦૭ |
સીમાંત કામદારો: ખેડુતો | ૨૩ | ૯ | ૧૪ |
સીમાંત કામદારો: ખેત મજૂરો | ૨૭ | ૬ | ૨૧ |
સીમાંત કામદારો: ઘરગથ્થુ ઉદ્યોગના કામદારો | ૨૭ | ૬ | ૨૧ |
સીમાંત કામદારો: અન્ય | ૧૨૦ | ૬૯ | ૫૧ |
બિન-કામદારો | ૪૬૪૭ | ૨૧૫૯ | ૨૪૮૮ |
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Dahanu Bordi Beach". NIC, Ministry of Electronics & Information Technology, Government of India. મેળવેલ 2022-05-19.
- ↑ "Maharashtra villages" (PDF). Land Records Information Systems Division, NIC. મૂળ (PDF) માંથી 4 March 2016 પર સંગ્રહિત. મેળવેલ 2015-08-17.
- ↑ ૩.૦ ૩.૧ "District census data". 2011 Census of India. Directorate of Census Operations. મૂળ માંથી 2015-10-02 પર સંગ્રહિત. મેળવેલ 2015-08-17.