બ્રહ્મકુમાર ભટ્ટ
Appearance
બ્રહ્મકુમાર ભટ્ટ | |
---|---|
જન્મ | અમદાવાદ |
મૃત્યુ | ૬ જાન્યુઆરી ૨૦૦૯ અમદાવાદ |
વ્યવસાય | રાજકારણી |
પદની વિગત | રાજ્યસભાના સભ્ય |
બ્રહ્મકુમાર ભટ્ટ ભારતીય સ્વતંત્રતા કાર્યકર, મહાગુજરાત આંદોલન કાર્યકર અને ગુજરાત, ભારતના સમાજવાદી રાજકારણી હતા.[૧][૨] તેઓ ખાડિયા મતદાર વિધાનસભામાંથી બોમ્બે રાજ્ય અને ગુજરાતના વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. બાદમાં તેમણે ૧૯૯૮-૨૦૦૪ દરમિયાન રાજ્ય સભામાં સંસદસભ્ય તરીકે ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું.[૩] [૪]
તેમણે ગુજરાત વિદ્યુત બોર્ડના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તેમણે લે કે રહેંગે મહાગુજરાત નામનું પુસ્તક લખ્યું હતું, જેમાં મહાગુજરાત આંદોલનું દસ્તાવેજીકરણ થયું છે.[૫][૬] તેઓ શરૂઆતના જીવનમાં પ્રજા સમાજવાદી પક્ષના સભ્ય હતા.[૧] ૬ જાન્યુઆરી ૨૦૦૯ના રોજ તેમનું અવસાન થયું.[૧]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ Jan 7, TNN |; 2009; Ist, 00:03. "Brahmkumar Bhatt passes away | Ahmedabad News - Times of India". The Times of India (અંગ્રેજીમાં). મેળવેલ 2020-04-04.CS1 maint: numeric names: authors list (link)
- ↑ "કટોકટીમાં જેલવાસનાં સંભારણાં". opinionmagazine.co.uk. મેળવેલ 2020-04-04.
- ↑ "શું છે ગુજરાતની રાજ્યસભા બેઠકોનો ઇતિહાસ, જાણો અતથી ઇતિ". News18 Gujarati. 2020-02-27. મૂળ માંથી 2020-08-06 પર સંગ્રહિત. મેળવેલ 2020-04-04.
- ↑ "રાજ્યસભા ચૂંટણી: કોંગ્રેસમાંથી કોને મળશે ટિકિટ? જવાબ માટે ઈતિહાસ જાણવો જરૂરી". Zee News Gujarati. 2020-03-04. મૂળ માંથી 2021-10-01 પર સંગ્રહિત. મેળવેલ 2020-04-04.
- ↑ Bhatt, Brahmakumar (1990). Le ke rahenge Mahagujarat. Adarsh.
- ↑ Automation, Divyabhaskar (2019-10-08). "આજનો ઈતિહાસ | પ્રો. અરુણ વાઘેલા". divyabhaskar. મેળવેલ 2020-04-04.