લખાણ પર જાઓ

ભક્તિબલ્લભ તીર્થ ગોસ્વામી મહારાજ

વિકિપીડિયામાંથી

ભક્તિબલ્લભ તીર્થ ગોસ્વામીનો જન્મ રામનવમીના શુભ દિવસે આસામમાં થયો હતો. ૧૯૪૭માં તેઓ શ્રી ચૈતન્ય ગૌડીય મઠ સાથે જોડાયા અને ૧૯૬૧માં સંન્યાસ લીધો. ૧૯૭૯માં શ્રી ચૈતન્ય ગૌડીય મઠના સંસ્થાપક આચાર્ય ભક્તિદયીત માધવ ગોસ્વામી મહારાજના તીરોભાવ પછી એમને શ્રી ચૈતન્ય ગૌડીય મઠના પ્રમુખ આચાર્ય બનાવવામા આવ્યા.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]