ભાનુબેન બાબરિયા
Appearance
ભાનુબેન બાબરિયા | |
---|---|
કેબિનેટ મંત્રી, ગુજરાત સરકાર | |
પદ પર | |
Assumed office ૧૨ ડિસેમ્બર ૨૦૨૨ | |
ખાતું | હોદ્દાની શરુઆત |
સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી | ૧૨ ડિસેમ્બર ૨૦૨૨ |
મહિલા અને બાળ વિકાસ મંત્રી | ૧૨ ડિસેમ્બર ૨૦૨૨ |
વિધાન સભ્ય, ગુજરાત વિધાનસભા | |
પદ પર | |
Assumed office ૨૦૧૭ | |
પુરોગામી | લાખાજી સાગઠિયા |
બેઠક | રાજકોટ ગ્રામ્ય |
અંગત વિગતો | |
રાષ્ટ્રીયતા | ભારતીય |
રાજકીય પક્ષ | ભારતીય જનતા પાર્ટી |
ભાનુબેન મનોહરભાઈ બાબરિયા એ ભારતીય રાજકારણી છે અને વર્તમાન ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી છે. તેઓ ૨૦૧૭થી ગુજરાત વિધાનસભામાં રાજકોટ ગ્રામ્ય મતવિસ્તારમાંથી ધારાસભ્ય છે.[૧]
રાજકીય કારકિર્દી
[ફેરફાર કરો]તેઓ ભારતીય જનતા પાર્ટીના રાજકારણી છે. ૨૦૨૨ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તેમણે આમ આદમી પાર્ટીના ઉમેદવારને ૪૮,૪૯૪ મતોના તફાવતથી હરાવ્યો હતો.[૧]
તેઓ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ ક્રમાંક ૧માંથી ચૂંટાયેલા છે.[૨]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ "Who is Bhanuben Babariya? The only woman minister in Gujarat cabinet 2.0". Hindustan Times. 12 December 2022.
- ↑ "Bhanuben Manoharbhai Babariya(Bharatiya Janata Party(BJP)):Constituency- RAJKOT RURAL (SC)(RAJKOT) - Affidavit Information of Candidate:". myneta.info. મેળવેલ 2022-12-15.