માંગરોળ (જૂનાગઢ)
Appearance
માંગરોળ | |||
— નગર — | |||
અક્ષાંશ-રેખાંશ | 21°07′N 70°07′E / 21.12°N 70.12°E | ||
દેશ | ભારત | ||
રાજ્ય | ગુજરાત | ||
જિલ્લો | જુનાગઢ | ||
વસ્તી | ૬૩,૭૯૪[૧] (૨૦૧૧) | ||
લિંગ પ્રમાણ | ૯૬૪ ♂/♀ | ||
સાક્ષરતા | ૭૮.૯૫% | ||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||
---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||
વિસ્તાર • ઉંચાઇ |
• 18 metres (59 ft) | ||
કોડ
|
માંગરોળ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાના મહત્વના માંગરોળ તાલુકામાં આવેલું નગર છે જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે. માંગરોળ માછીમારી ઉધોગનુ મહત્વનું બંદર છે. અહીં ઘણી ફીશરીઝ આવેલ છે, જે યુરોપિયન દેશોમાં નિકાસ કરે છે.
ધાર્મિક સ્થળો
[ફેરફાર કરો]અહીં પ્રખ્યાત શિક્ષણ સંકુલ શારદાગ્રામ તથા પારસનાથ પ્રભુનું ૮૦૦ વર્ષ જૂનું દેરાસર આવેલું છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Villages and Towns in Mangrol Taluka of Junagadh, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2020-10-21 પર સંગ્રહિત. મેળવેલ ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૮.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |