મીના કુમારી

વિકિપીડિયામાંથી
મીના કુમારી
૧૯૫૭ના ફિલ્મફેર સામયિકમાં મીનાકુમારીની છબી
જન્મની વિગત
મેહજબીન બાનો

(1933-08-01)1 August 1933
બોમ્બે, બોમ્બે પ્રેસિડેન્સી, બ્રિટીશ ભારત
મૃત્યુ31 March 1972(1972-03-31) (ઉંમર 38)
દફન સ્થળરહમતાબાદ કબ્રસ્તાન, મુંબઈ, મહારાષ્ટ્ર, ભારત
રાષ્ટ્રીયતાભારતીય
અન્ય નામોટ્રેજેડી ક્વીન
વ્યવસાય
 • અભિનેત્રી
 • કવયિત્રી
 • ગાયિકા
 • કોસ્ચ્યુમ ડિઝાઇનર
સક્રિય વર્ષો૧૯૩૯–૧૯૭૨
જીવનસાથી
કમાલ અમરોહી
(લ. 1952; sep. 1964)
સંબંધીઓSee
સંગીત કારકિર્દી
શૈલી
સક્રિય વર્ષો૧૯૪૧, ૧૯૪૬–૧૯૪૮, ૧૯૫૯–૧૯૭૨
સંબંધિત કાર્યો
 • કિશોર કુમાર
 • ઝોહરાબાઈ અમ્બાલેવાલી
 • મન્ના ડે
 • સુમન કલ્યાણપુર
 • એ. આર. રોઝા
લેખન કારકિર્દી
ઉપનામનાઝ
હસ્તાક્ષર

મહજબીન બાનો [૧], (૧લી ઓગસ્ટ ૧૯૩૩ [૨] [૩] – ૩૧મી માર્ચ ૧૯૭૨), મીના કુમારી તરીકે વધુ પ્રસિદ્ધ), એક ભારતીય અભિનેત્રી, ગાયિકા અને કવિ હતી. તેણીએ ભારતીય સિનેમાની ક્લાસિકલ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. તેણીને ભારતીય ફિલ્મોની સિન્ડ્રેલા તરીકે ઓળખવામાં આવે છે. [૪] તેણી ૧૯૩૯ અને ૧૯૭૨ના વર્ષો દરમિયાન સક્રિય હતી. [૫] [૬] તેણીનો જન્મ બોમ્બેમાં થયો હતો.

તેણીએ સાહિબ બીબી ઔર ગુલામ, પાકીઝા, મેરે અપને, આરતી, બૈજુ બાવરા, પરિણીતા, દિલ અપના ઔર પ્રીત પરાઈ, ફૂટ પાથ, દિલ એક મંદિર અને કાજલ જેવી ૯૨ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. તેણીની કારકિર્દી ૧૯૩૯ થી ૧૯૭૨ સુધી ચાલી હતી.

મીનાકુમારીનું ૩૧મી માર્ચ ૧૯૭૨ના રોજ ૩૮ વર્ષની વયે મુંબઈની એક હોસ્પિટલમાં જ્યારે તેણી સિરોસિસ સંબંધિત સમસ્યાઓથી બેભાન અવસ્થામાં સરી ગયા હતા, ત્યારે મૃત્યુ થયું હતું.

સંદર્ભ[ફેરફાર કરો]

 1. Mehta 2016.
 2. "April 2 1954". Filmfare. મૂળ માંથી 11 May 2017 પર સંગ્રહિત. મેળવેલ 25 September 2016.
 3. Adrian Room (26 July 2010). "Meena Kumari". Dictionary of Pseudonyms: 13,000 Assumed Names and Their Origins. McFarland. પૃષ્ઠ 269. ISBN 978-0-7864-4373-4. મેળવેલ 22 April 2012.
 4. "Meena Kumari – Interview (1952)". Cineplot.com. 19 July 2017. મેળવેલ 29 July 2017.
 5. Mohamed, Khalid (25 March 2016). "Remembering the Tragedy Queen Meena Kumari". Khaleej Times.
 6. "Meena Kumari – "The Tragedy Queen of Indian Cinema"". Rolling Frames Film Society. મૂળ માંથી 2018-08-04 પર સંગ્રહિત. મેળવેલ 2022-05-16.