લખાણ પર જાઓ

મોગલ મા

વિકિપીડિયામાંથી

મોગલ મા ચારણ, હિંદુ ધર્મના એક દેવી છે, જે ખાસ કરીને ચારણ અને આહીર સમાજમાં મહત્વનું સ્થાન ધરાવે છે. સૌરાષ્ટ્રમાં તેમનું વધારે મહત્વ રહેલું છે.

મંદિરો

[ફેરફાર કરો]

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ભગુડા ગામમાં મોગલ મા નું મંદિર આવેલું છે, જે એક અંદાજ મુજબ ૪૫૦ વર્ષ જૂનું છે.[] ભગુડામાં દર્શન કરવા આવતા ભક્તો પોતાના અધૂરા કામ કે તકલીફો માતાજી દૂર કરે તે માટે "તરવેડા" પ્રકારની એક બાધા માનતા હોય છે.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "શ્રી મોગલધામ ભગુડાનો ઇતિહાસ". Share in India (અંગ્રેજીમાં). 2017-07-25. મેળવેલ 2019-06-28.
  2. "મોગલધામ ,ભગુડા, જિલ્લો -ભાવનગર, ગુજરાત - MyTemple Gujarati". Dailyhunt (અંગ્રેજીમાં). મેળવેલ 2019-06-28.