મોન્ટેનીગ્રો
Appearance
મૉન્ટેનીગ્રો Crna Gora Црна Гора | |
---|---|
રાષ્ટ્રગીત: Oj, svijetla majska zoro મૉન્ટેનીગ્રિન : Ој, свијетла мајска зоро "ઓ, મે ના ઉજવ્વલ પ્રકાશ" | |
મોન્ટેનીગ્રો નું સ્થાન (લીલો) | |
રાજધાની and largest city | પોડગોરિકા |
અધિકૃત ભાષાઓ | મૉન્ટેનીગ્રિન |
લોકોની ઓળખ | મોન્ટેનીગ્રીન |
સરકાર | સંસદીય ગણરાજ્ય |
• રાષ્ટ્રપતિ | ફિલિપ વુજાનોવિક |
માઇલો દુકાનોવિક | |
સ્થાપના | |
વિસ્તાર | |
• કુલ | 13,812 km2 (5,333 sq mi) (160મો) |
વસ્તી | |
• જુલાઈ 2008 અંદાજીત | 678,177[૧] (162મો) |
• 2003 વસ્તી ગણતરી | 620,145 |
• ગીચતા | 50/km2 (129.5/sq mi) (121મો) |
GDP (PPP) | 2008 અંદાજીત |
• કુલ | $6.944 અબજ[૨] |
• Per capita | $11,092[૨] |
GDP (nominal) | 2008 અંદાજીત |
• કુલ | $4.822 અબજ[૨] |
• Per capita | $7,702 |
ચલણ | Euro (€)૨ (EUR) |
સમય વિસ્તાર | UTC+૧ (મધ્યયુરોપી સમય) |
• ઉનાળુ (DST) | UTC+૨ (મધ્યયુરોપી ઉનાલુ સમય) |
વાહન દિશા | જમણે |
ટેલિફોન કોડ | 382 |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .me (.yu)૩ |
મૉન્ટેનીગ્રો (મોન્ટેનીગ્રિન: Црна Гора) દક્ષિણ-પૂર્વી યુરોપનો એડ્રીએટીક સમુદ્રની કાંઠે વસેલો એક દેશ છે. ૧૩,૮૧૨ વર્ગ કિમી માં ફેલાયેલા આ દેશની વસ્તી ૬૨૦ હજાર થી વધુ છે, જેમાંના મોટાભાગના લોકો ખ્રિસ્તી ધર્મ અનુસરે છે. મોન્ટેનીગ્રોની રાજધાની પોડગોરિકા શહેર છે. ૨૦૦૬માં સર્બિયાથી અલગ થઈ મોન્ટેનીગ્રો સ્વતંત્ર રાષ્ટ્ર બન્યુ હતુ. આ દેશમાં મોન્ટેનીગ્રન ભાષા બોલવામાં આવે છે.
ભૂગોળ
[ફેરફાર કરો]આંતરરાષ્ટ્રીય સ્તરે મોન્ટેનેગ્રો, ક્રોએશિયા, બોસ્નિયા અને હર્ઝેગોવિના, સર્બિયા, કોસોવો અને આલ્બેનિયાથી સરહદ ધરાવે છે. તે ૪૧° થી ૪૪° ઉત્તર અક્ષાંશ, અને ૧૮° થી ૨૧° પુર્વ રેખાંશ વચ્ચે આવેલું છે.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "CIA World Factbook: Montenegro". મૂળ માંથી 2009-09-12 પર સંગ્રહિત. મેળવેલ 2009-10-05.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ "Montenegro". International Monetary Fund. મેળવેલ ૨૦૦૯-૦૪-૨૨.