રંજન ગોગોઈ
Appearance
માનનીય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ | |
---|---|
ભારતીય સર્વોચ્ચ ન્યાયાલયના ૪૬મા મુખ્ય ન્યાયાધીશ | |
પદ પર ૨૩ એપ્રિલ ૨૦૧૨ – ૩ ઓક્ટોબર ૨૦૧૮ | |
નિમણૂક | રામનાથ કોવિંદ |
પુરોગામી | દીપક મિશ્રા |
ભારતીય સર્વોચ્ચ ન્યાયાલયમાં જજ | |
પદ પર ૨૩ એપ્રિલ ૨૦૧૨ – ૨ ઓક્ટોબર ૨૦૧૮ | |
નિમણૂક | પ્રતિભા પાટીલ |
મુખ્ય ન્યાયમુર્તિ, પંજાબ અને હરિયાણા વડી અદાલત | |
પદ પર ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૧ – ૨૩ એપ્રિલ ૨૦૧૨ | |
પુરોગામી | મુકુલ મુદગલ[૧] |
અનુગામી | આદર્શકુમાર ગોયલ |
અંગત વિગતો | |
જન્મ | ૧૮ નવેમ્બર ૧૯૫૪ દિબ્રુગઢ, આસામ[૨] |
રાષ્ટ્રીયતા | ભારતીય |
સંબંધો | કેશબ ચંદ્ર ગોગોઈ[૩] |
સંતાનો | રક્તિમ ગોગોઈ[૪] |
માતૃ શિક્ષણસંસ્થા | દિલ્હી યુનિવર્સિટી |
ન્યાયમુર્તિ રંજન ગોગોઈ એ ભારતીય સર્વોચ્ચ ન્યાયાલયના એક ન્યાયધીશ છે. પહેલાં, તેઓ પંજાબ અને હરિયાણા વડી અદાલતના મુખ્ય ન્યાયધીશ હતા. તેમના પિતા કેશબ ચંદ્ર ગોગોઈ એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ તરફથી આસામ રાજ્યના મુખ્યમંત્રી રહી ચુક્યા છે.
કારકિર્દી
[ફેરફાર કરો]રંજને પોતાની વકિલાતની શરુઆત ૧૯૭૮માં ગુવાહાટી ઉચ્ચ ન્યાયાલયથી શરુ કરી હતી, ત્યારબાદ તેઓ ૨૦૦૧માં ત્યાંજ ન્યાયધીશ બન્યા. ૨૦૧૦માં તેમની પંજાબ અને હરિયાણા ઉચ્ચ ન્યાયાલયમાં બદલી કરવામાં આવી અને ૨૦૧૧માં તેઓ પંજાબ અને હરિયાણા ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયધીશ બન્યા. ૨૦૧૨માં તેમને સર્વોચ્ચ ન્યાયાલયમાં ન્યાયધીશ બનાવાયા.[૫][૬]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Former Hon'ble Chief Justice of the High Court of Punjab and Haryana". highcourtchd.gov.in. મેળવેલ 2018-09-14.
- ↑ Karmakar, Rahul (8 September 2018). "Who is Ranjan Gogoi, and what is he known for?". The Hindu (અંગ્રેજીમાં).
- ↑ "Ranjan Gogoi sworn in as SC judge". The Assam Tribune. 24 April 2012. મૂળ માંથી 23 સપ્ટેમ્બર 2015 પર સંગ્રહિત. મેળવેલ 26 ડિસેમ્બર 2021.
- ↑ Prakash, Satya (5 April 2017). "SC judges' sons object to inclusion in Punjab panel". The Tribune. મૂળ માંથી 24 જૂન 2018 પર સંગ્રહિત. મેળવેલ 5 સપ્ટેમ્બર 2018.
- ↑ "Hon'ble Mr. Justice Ranjan Gogoi". Supreme Court of India.
- ↑ "In Ranjan Gogoi, northeast will have representation in Supreme Court". The Hindu. 29 March 2012.