રણ કાચબો

વિકિપીડિયામાંથી

રણ કાચબો
Agassiz's desert tortoise, G. agassizii
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Animalia
Phylum: Chordata
Class: Sauropsida
Order: Testudines
Suborder: Cryptodira
Superfamily: Testudinoidea
Family: Testudinidae
Genus: 'Gopherus'
Species: ''G. agassizii''
દ્વિનામી નામ
Gopherus agassizii
(Cooper, 1861)
સમાનાર્થી (વૈજ્ઞાનિક વર્ગીકરણ)/અન્ય નામ[૨]
 • Xerobates agassizii
  Cooper, 1863
 • Testudo agassizii
  Cope, 1875
 • Xerobates agassizi [sic]
  Garman, 1884 (ex errore)
 • Gopherus agassizii
  Stejneger, 1893
 • Testudo aggassizi [sic]
  Ditmars, 1907 (ex errore)
 • Testudo agassizi
  — Ditmars, 1907
 • Gopherus agassizi
  V. Tanner, 1927
 • Testudo agasizzi [sic]
  Kallert, 1927 (ex errore)
 • Gopherus polyphemus agassizii
  Mertens & Wermuth, 1955
 • Gopherus agassiz [sic]
  Malkin, 1962 (ex errore)
 • Gopherus polyphemus agassizi
  — Frair, 1964
 • Geochelone agassizii
  — Honegger, 1980
 • Scaptochelys agassizii
  — Bramble, 1982
 • Scaptochelys agassizi
  — Morafka, Aguirre & Murphy, 1994

રણકાચબો (અંગ્રેજી: Desert tortoise)એ પૃથ્વી પર જોવા મળતું એક પ્રાણી છે. પ્રાણીઓમાં કાચબા મુખ્યત્વે બે જાતના હોય છે. કાચબા પાણીમાં રહેનારા તેમ જ જમીન પર રહેનારા એમ બે જાતના હોય છે.

ઉત્તર અમેરિકા ખાતે જોવા મળતો રણકાચબો લાંબા સમય સુધી પાણી વિના રહી શકે છે. તે ૯ થી ૧૫ ઇંચ લંબાઈ ધરાવતો હોય છે. તેનું આયુષ્ય ૮૦ વર્ષ જેટલું લાંબુ હોય છે.

રણ કાચબાની પીઠ ઘુમ્મટ આકારની અને અન્ય કાચબાઓ કરતાં વધુ ઉપસેલી હોય છે. તેની પીઠ પર લીલા રંગનું કવચ હોય છે. આ કાચબો જમીનમાં દર બનાવીને રહે છે, આથી જમીન ખોદવા માટે તેના આગલા પગના નહોર ચપટાં હોય છે. રણમાં થતી થોર પ્રજાતિની વનસ્પતિઓ તેનો મુખ્ય ખોરાક છે.

રણ કાચબો પ્રચંડ ગરમી સહન કરી શકે છે. વધુ ગરમીના દિવસોમાં તે જમીનમાં ઉંડો દર કરીને ભુગર્ભમાં છ ફૂટ ઊંડે ચારથી પાંચ મહિના સુષુપ્તાવસ્થામાં રહે છે. આ કાચબાના શરીરમાં પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતા હોય છેે[૩].

સંદર્ભો[ફેરફાર કરો]

 1. Tortoise & Freshwater Turtle Specialist Group (1996) Gopherus agassizii સંગ્રહિત ૨૦૧૭-૦૮-૧૮ ના રોજ વેબેક મશિન. In: IUCN 2012. IUCN Red List of Threatened Species. Version 2012.2.
 2. Uwe, Fritz; Havaš, Peter (2007). "Checklist of Chelonians of the World" (PDF). Vertebrate Zoology. 57 (2): 280. મૂળ (PDF) માંથી 2010-12-17 પર સંગ્રહિત. મેળવેલ 29 May 2012.
 3. પાણી વિના જીવતો : રણકાચબો, ગુજરાત સમાચાર, ઝગમગ પૂર્તિ, તા. ૦૭/૦૧/૨૦૧૭