રાણીપુર, સિંધ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
રાણીપુર
راڻي پور
رانی پور
શહેર
સચલ સરમસ્તનું તીર્થસ્થળ
સચલ સરમસ્તનું તીર્થસ્થળ
Lua error in વિભાગ:Location_map at line 522: Unable to find the specified location map definition: "Module:Location map/data/Sindh" does not exist.
Coordinates: 27°17′20″N 68°30′16″E / 27.28889°N 68.50444°E / 27.28889; 68.50444
દેશ પાકિસ્તાન
સૂબોસિંધ
જિલ્લોખૈરપુર જિલ્લો
ઉંચાઇ૪૫ m (૧૪૮ ft)
વસ્તી (૨૦૧૪)
 • કુલ૪૦,૦૦૦
સમય વિસ્તારપાકિસ્તાન માનક સમય (UTC+૫)
કોલિંગ કોડ0243
યૂનીયન કોસલોની સંખ્યા1

રાણીપુર (સિંધી: راڻي پور, ઉર્દુ: رانی پور‎) એ પાકિસ્તાન દેશના દક્ષિણ પૂર્વ ભાગમાં આવેલા સિંધ સૂબાના ઉત્તર ભાગમાં આવેલું એક નગર છે. આ નગર ખૈરપુર શહેરથી ૫૦ કિલોમીટર દૂર સ્થિત છે અને પ્રાચીન કોટ દિજી કિલ્લાથી આશરે ૩૦ કિલોમીટર દૂર સ્થિત છે. રાણીપુરમાં પ્રખ્યાત સૂફી સંત સચલ સરમસ્તનું તીર્થસ્થળ આવેલું છે, જે પરંપરાગત સિંધી નળિયાંશૈલીની અનોખી મિસાલ છે.