રાતો પાંડા

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
રાતો પાંડા
A red panda standing on the ground
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ
જૈવિક વર્ગીકરણ
જગત: Animalia
સમુદાય: Chordata
વર્ગ: Mammalia
ગૌત્ર: Carnivora
કુળ: Ailuridae
પ્રજાતિ: Ailurus
F. Cuvier, 1825
જાતિ: A. fulgens
F. Cuvier, 1825
દ્વિપદ નામ
Ailurus fulgens
F. Cuvier, 1825
Subspecies

A. f. fulgens F. Cuvier, 1825
A. f. styani Thomas, 1902[૨]

Map showing the range of the red pandas
Range of the red panda

રાતો પાંડા (અંગ્રેજી: red panda કે lesser panda કે red cat-bear) (Ailurus fulgens), એ નાનું સસ્તન પ્રાણી છે જે પૂર્વ હિમાલય અને દક્ષિણ-પશ્ચિમ ચીનમાં વસવાટ કરે છે. વન્ય સ્થિતિમાં તેની વસતી આશરે ૧૦,૦૦૦ કરતાં પણ ઓછી છે.[૧] આ પ્રાણી ભારતના સિક્કિમ રાજ્યનું રાજ્યપ્રાણી છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ Wang, X., Choudhry, A., Yonzon, P., Wozencraft, C., Than Z. (2008). "Ailurus fulgens". IUCN Red List of Threatened Species. Version 2012.2. International Union for Conservation of Nature.  Check date values in: 2008 (help)
  2. Thomas, O. (1902). "On the Panda of Sze-chuen". Annals and Magazine of Natural History. Seventh Series X (London: Gunther, A.C.L.G., Carruthers, W., Francis, W.). pp. 251–252ઢાંચો:Inconsistent citations  Check date values in: 1902 (help)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]