લખાણ પર જાઓ

રામ ચરણ તેજા

વિકિપીડિયામાંથી
કોનીડેલા રામ ચરણ તેજા
જન્મની વિગત૨૭ માર્ચ ૧૯૮૫
નાગરિકતાભારતીય
શિક્ષણ સંસ્થાસેન્ટ મેરી કોલેજ , હૈદરાબાદ
વ્યવસાય
  • અભિનેતા
  • નિર્માતા
  • ઉદ્યોગસાહસિક
સક્રિય વર્ષો૨૦૦૭ - હાલ
જીવનસાથીઉપાસના કામિનીને
માતા-પિતાચિરંજીવી
કુટુંબઅલ્લૂ - કોનીડેલા કુટુંબ

કોનીડેલા રામ ચરણ તેજા એક ભારતીય અભિનેતા, નિર્માતા અને ઉદ્યોગસાહસિક છે.[] તેઓ મુખ્યત્વે તેલુગુ સિનેમામાં કામ કરે છે. તેઓ ભારતમાં સૌથી વધુ કમાણી કરનારા અભિનેતાઓમાંના એક છે. તેમને ત્રણ ફિલ્મફેર પુરસ્કાર, બે નંદી પુરસ્કાર સહિત ઘણા પુરસ્કારો મળેલા છે. ૨૦૧૩ થી તેઓ તેમની આવક અને લોકપ્રિયતાને આધારે ફોર્બ્સ ઇન્ડિયન સેલિબ્રિટી ૧૦૦ ની યાદીમાં સ્થાન પામ્યા છે.

ચલચિત્રો

[ફેરફાર કરો]
વર્ષ શીર્ષક પાત્ર ભાષા નોંધ
૨૦૦૭ ચિરૂથા ચરણ તેલુગુ
૨૦૦૯ મગધીરા કાલ ભૈરવ તેલુગુ
૨૦૧૦ ઓરેંજ રામ તેલુગુ
૨૦૧૨ રાચા બેટીંગ રાજા તેલુગુ
૨૦૧૩ નાયક ચરણ તેલુગુ
૨૦૧૩ ઝંઝીર/તુફાન એ.સી.પી વિજય ખન્ના હિન્દી/તેલુગુ એક સાથે બે ભાષાઓ માં શૂટ
૨૦૧૪ યેવડું સત્યા/ચરણ તેલુગુ
૨૦૧૪ ગોવિંદુડું અંદરિવડેલે અભિરામ તેલુગુ
૨૦૧૫ બ્રુસ લી:ધ ફાઇટર કાર્તિક તેલુગુ
૨૦૧૬ ધ્રુવા એ.સી.પી ધ્રુવા તેલુગુ
૨૦૧૭ ખાઈદી નં.૧૫૦ પોતે તેલુગુ મહેમાન કલાકાર
૨૦૧૮ રંગસ્થલમ ચેલુબોયના ચિટ્ટી બાબુ તેલુગુ
૨૦૧૯ વિનય વિધેય રામા કોનીડેલા રામ તેલુગુ
૨૦૨૨ આચાર્ય સિદ્ધા તેલુગુ પોસ્ટ-પ્રોડક્શન
૨૦૨૨ આર.આર.આર અલ્લુરી સીતારામ રાજુ તેલુગુ પોસ્ટ-પ્રોડક્શન
આર સી ૧૫ ફિલ્માંકન

નિર્માતા તરીકે

[ફેરફાર કરો]
વર્ષ શીર્ષક
૨૦૧૭ ખાઈદી નં. ૧૫૦
૨૦૧૯ સાયરા નરસિમ્હા રેડ્ડી
૨૦૨૨ આચાર્ય
૨૦૨3 ગોડ ફાધર

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Highest paid actors in Tollywood". The Times of India. મૂળ સંગ્રહિત માંથી ૫ જૂન ૨૦૧૬ પર સંગ્રહિત. મેળવેલ ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૧.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]