રાસ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
નવરાત્રી દરમિયાન રાસ રમતા બાળકો, બેંગ્લોર

રાસ અથવા દાંડિયા રાસ ભારતના ગુજરાત અને રાજસ્થાન રાજ્યોનો એક લોક નૃત્ય પ્રકાર છે, અને હોળી અને રાધા-કૃષ્ણની વૃદાંવનની રાસલીલાઓ સાથે સંબંધ ધરાવે છે. નવરાત્રી દરમિયાન ગરબાની સાથે રાસ નૃત્ય પણ કરવામાં આવે છે.

નામ[ફેરફાર કરો]

"રાસ" નામ સંસ્કૃત શબ્દ રાસ પરથી આવ્યો છે. રાસનું મૂળ પ્રાચીન સમયમાંથી મળે છે, જે કૃષ્ણની રાસલીલા સાથે સંબંધીત છે.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "धर्म, त्योहार और संस्कार | Garba & Dandiya-Raas:Dances and music of Navratri". RiiTi. ૨૩ સપ્ટેમ્બર ૨૦૦૬. Retrieved ૮ ઓગસ્ટ ૨૦૧૨. Check date values in: |accessdate=, |date= (મદદ)