લખાણ પર જાઓ

રુબે

વિકિપીડિયામાંથી
રુબે સિટી હોલ

રુબે (French: Roubaix; ફ્રેંચ ઉચ્ચારણ: [ʀuˈbɛ]) એ યુરોપ ખંડમાં આવેલા ફ્રાન્સ દેશના ઉત્તર ભાગમાં અને બેલ્જિયમની સરહદ નજીક આવેલું એક જુનું ઔદ્યોગિક શહેર છે. રુબેમાં આશરે ૯૬,૦૦૦ લોકો રહે છે. ઔદ્યોગિક ક્રાંતિ દરમ્યાન કાપડ ઉદ્યોગનું તે મુખ્ય બની ગયું અને અહીં સ્થપાયેલા ટેક્સ્ટાઈલ ઉદ્યોગને કારણે તેને 'માન્ચેસ્ટર ઓફ ધ ફ્રાન્સ' તરીકે ઓળખવામાં આવતું હતું.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]