રોમા માણેક

વિકિપીડિયામાંથી
રોમા માણેક
જન્મગુજરાત Edit this on Wikidata

રોમા માણેક ગુજરાતી ચલચિત્રોની અભિનેત્રી છે. તે દેશ રે જોયા દાદા પરદેશ રે જોયા ચલચિત્રથી બની હતી. ગુજરાતી ફિલ્મો ઉપરાંત રોમા માણેકે પ્રખ્યાત ટેલિવિઝન ધારાવાહિક મહાભારતમાં પાંડુ રાજાની પત્નિ માદ્રીની ભૂમિકા ભજવી હતી.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "રોમા માણેકનાં ભીંજાયેલા બદને તોડાવ્યું હતું 'પાંડુરાજા'નું તપ!". દિવ્ય ભાસ્કર. ૧૦ ઓગસ્ટ ૨૦૧૩. મૂળ માંથી 2013-08-16 પર સંગ્રહિત. મેળવેલ ૨૭ નવેમ્બર ૨૦૧૭.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]