લુન્ગલેઇ
Appearance
લુન્ગલેઇ
Lunglei | |
---|---|
શહેર | |
અક્ષાંશ-રેખાંશ: 22°53′N 92°44′E / 22.88°N 92.73°E | |
દેશ | ભારત |
રાજ્ય | મિઝોરમ |
જિલ્લો | લુન્ગલેઇ જિલ્લો |
ઊંચાઇ | ૭૨૨ m (૨૩૬૯ ft) |
વસ્તી (૨૦૦૧) | |
• કુલ | ૫૭,૦૧૧ |
ભાષાઓ | |
• અધિકૃત | મિઝો |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
લુન્ગલેઇ (ઉચ્ચાર: /ˈlooŋgˌleɪ/) ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલા મિઝોરમ રાજ્યનું એક નગર છે. લુન્ગલેઇમાં લુન્ગલેઇ જિલ્લાનું મુખ્યાલય આ શહેરમાં આવેલું છે. આ શહેર એક હીલ સ્ટેશન પણ છે અને જુદા-જુદા પ્રવાસન સ્થળોના કારણે પ્રવાસન ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]આ શહેર ૧૮૮૮થી ૧૦ વર્ષ સુધી પહાડી જિલ્લાઓની રાજધાની રહી ચૂક્યું છે.[૧] આ શહેર મિઝોરમ રાજ્યનું બીજા નંબરનું સૌથી મોટું શહેર છે. છટગાંવ શહેર બાંગ્લાદેશમાં જતા આ શહેર વાણિજ્ય અને શિક્ષણ ક્ષેત્રે ભારતના આ વિસ્તારના પ્રમુખ શહેર તરીકે વિકસ્યુ હતું.[૨]
ભૌગોલિક સ્થિતિ
[ફેરફાર કરો]આ શહેર 22°53′N 92°44′E / 22.88°N 92.73°E[૩]ની ભૌગોલિક સ્થિતિ પર વિદ્યમાન છે.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ Prakas, Col Ved (૨૦૦૭). Encyclopaedia of North-East India, Volume 4. Atlantic Publishers.
- ↑ K. C. Kabra (૨૦૦૮). Economic Growth of Mizoram: Role of Business & Industry. Concept Publishing Company.
- ↑ Falling Rain Genomics, Inc - Lunglei
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |