વડતાલ સ્વામીનારાયણ રેલ્વે સ્ટેશન

વિકિપીડિયામાંથી
વડતાલ સ્વામિનારાયણ
ભારતીય રેલ્વે સ્ટેશન
સામાન્ય માહિતી
સ્થાનવડતાલ, ખેડા જિલ્લો, ગુજરાત
ભારત
અક્ષાંશ-રેખાંશ22°35′50″N 72°52′30″E / 22.597173°N 72.875056°E / 22.597173; 72.875056
ઊંચાઇ41 metres (135 ft)
માલિકરેલ મંત્રાલય, ભારતીય રેલ્વે
સંચાલકપશ્ચિમ રેલ્વે વિભાગ
લાઇનકણજરી-બોરિયાવી લાઇન
પ્લેટફોર્મ
પાટાઓ
બાંધકામ
બાંધકામ પ્રકારસામાન્ય (જમીન પર)
પાર્કિંગહા
અન્ય માહિતી
સ્થિતિકાર્યરત
સ્ટેશન કોડVTL
વિસ્તાર પશ્ચિમ રેલ્વે
વિભાગ વડોદરા
ઈતિહાસ
વીજળીકરણહા
Services
Preceding station Indian Railways Following station
Kanjari Boriyavi Junction
towards ?
Kanjari Boriyavi–Vadtal line Terminus
સ્થાન
વડતાલ સ્વામીનારાયણ is located in India
વડતાલ સ્વામીનારાયણ
વડતાલ સ્વામીનારાયણ
Location within India
વડતાલ સ્વામીનારાયણ is located in ગુજરાત
વડતાલ સ્વામીનારાયણ
વડતાલ સ્વામીનારાયણ
વડતાલ સ્વામીનારાયણ (ગુજરાત)

વડતાલ સ્વામિનારાયણ રેલ્વે સ્ટેશનગુજરાત રાજ્યમાં પશ્ચિમ રેલ્વે નેટવર્ક પર આવેલું રેલ્વે સ્ટેશન છે.[૧] તે વડતાલને ટ્રેન સેવા પૂરી પાડે છે. વડતાલ સ્વામિનારાયણ રેલ્વે સ્ટેશન કણજરી બોરિયાવી જંકશનથી ૬ કિમી દૂર છે. અહીંથી પેસેન્જર ટ્રેન શરૂ થાય છે.[૨] [૩]

વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયનું તીર્થ છે અને તેમાં આવેલા સ્વામિનારાયણ મંદિર માટે જાણીતું છે.[૪]

ટ્રેન[ફેરફાર કરો]

વડતાલ સ્વામિનારાયણ રેલ્વે સ્ટેશનથી નીચેની ટ્રેન શરૂ થાય છે:

  • ૭૯૪૬૫/૬૬ વડતાલ – આણંદ ડેમુ
  • ૭૯૪૬૭/૬૮ વડતાલ – આણંદ ડેમુ

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "VTL/Vadtal Swaminarayan". India Rail Info.
  2. "VTL:Passenger Amenities Details As on : 31/03/2018 Division : Vadodara". Raildrishti. મૂળ માંથી 2022-09-02 પર સંગ્રહિત. મેળવેલ 2022-09-02.
  3. "રેલવે સ્ટેશન પરથી પસાર થતી 8 ટ્રેનોને અસર પહોંચી". Divyabhaskar.
  4. "ભગવાન સ્વામિનારાયણે બનાવેલું મંદિર છે ગુજરાતમાં, પોતે કરી હતી મૂર્તિ પ્રતિષ્ઠા". Divyabhaskar.