લખાણ પર જાઓ

વસંત દેસાઈ

વિકિપીડિયામાંથી

વસંત દેસાઈ (૧૯૧૨–૧૯૭૫) ભારતીય ફિલ્મ ઊદ્યોગમાં જાણીતા સંગીત રચયિતા હતા, કે જેમને વ્હી. શાંતારામ સાથેના દો આંખે બારહ હાથ (૧૯૫૩) તથા ઝનક ઝનક પાયલ બાજે (૧૯૫૫), વિજય ભટ્ટ સાથેના ગુંજ ઉઠી શહનાઈ (૧૯૫૯) તથા સંપૂર્ણ રામાયણ (૧૯૬૧), ઋષિકેશ મુખર્જી સાથેના ગુડ્ડી (૧૯૭૧) તથા આશીર્વાદ જેવા ચિત્રપટોમાં આપેલ યોગદાનો બદલ યાદ કરવામાં આવે છે.[]

જીવન પરિચય

[ફેરફાર કરો]

એમનો જન્મ હાલ મહારાષ્ટ્રમાં આવેલા ભોંસલે શાસિત સાવંતવાડી રાજ્યના સોનવડ ગામમાં સુખી પરિવારમાં થયો હતો. એમનો ઉછેર કોંકણના કુડાલ વિસ્તાર (હાલ સિંધુદુર્ગ જિલ્લો) ખાતે થયો હતો.[]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. Vasant Desai Encyclopaedia of Hindi cinema, by Gulzar, Govind Nihalani, Saibal Chatterjee.
  2. Vasant Desai Hindi Film Song: Music Beyond Boundaries, by Ashok Da. Ranade.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]