વિમલનાથ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
વિમલનાથ
વિમલનાથ, ૧૩મા જૈન તીર્થંકર
વિમલનાથ
ભારતના સંગ્રહાલયમાં વિમલનાથની એક મૂર્તિ
પ્રતીકસૂવર[૧]
વર્ણસુવર્ણ
વ્યક્તિગત માહિતી
વડીલો
  • કૃતવર્મા (પિતા)
  • શ્યામાદેવી (માતા)

વિમલનાથ એ વર્તમાન યુગ (અવસર્પિણી કાળ)ના તેરમા જૈન તીર્થંકર છે. જૈન માન્યતાઓ અનુસાર, કર્મોનો ક્ષય કરીને તેમનો આત્મા સિદ્ધ થયો (મુક્ત બન્યો). તેમનો જન્મ ઈક્ષ્વાકુકુળમાં કાંપિલ્ય નગરીમાં રાજા કૃતવર્મા અને રાણી શ્યામાદેવીને ઘેર થયો હતો. ભારતીય પંચાંગ અનુસાર તેમની જન્મ તિથિ મહા સુદ ત્રીજ છે. [૨]

પ્રખ્યાત મંદિરો[ફેરફાર કરો]

ચિત્રો[ફેરફાર કરો]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

સ્ત્રોતો[ફેરફાર કરો]