સભ્યની ચર્ચા:43.250.159.177: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી
Content deleted Content added
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન Advanced mobile edit
→‎સભ્ય:43.250.159.177: સભ્ય talk:43.250.159.177 પરથી અહીં ખસેડ્યું
લીટી ૮: લીટી ૮:
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !
|} [[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૧૮:૫૩, ૧૮ ઓગસ્ટ ૨૦૨૦ (IST)
|} [[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૧૮:૫૩, ૧૮ ઓગસ્ટ ૨૦૨૦ (IST)
'''આ પાના માં કશુંજ વાંધા જનક નથી.હા તેમાં સંસોધન થઇ શકે છે. હું આ પેજ હટાવવાના વિરોધમાંછું'''
:સાહેબ, આ પાનું આઇ.પી. સરનામું છે. લોગ-ઇન કરીને તમે તમારું સભ્યપાનું [[વિકિપીડિયા:સભ્ય પાનું|સભ્યપાનાંની નિતીઓ]]ને આધીન રહીને ચોક્કસ બનાવી શકો છો. --[[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૧૯:૧૫, ૧૮ ઓગસ્ટ ૨૦૨૦ (IST)


== સંદર્ભ વગરની માહિતી ઉમેરવા વિશે ==
== સંદર્ભ વગરની માહિતી ઉમેરવા વિશે ==

૧૨:૦૧, ૨ ઓક્ટોબર ૨૦૨૦ સુધીનાં પુનરાવર્તન

દૂર કરવા વિનંતી સભ્ય:43.250.159.177 ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૮:૫૩, ૧૮ ઓગસ્ટ ૨૦૨૦ (IST)[ઉત્તર]

આ પાના માં કશુંજ વાંધા જનક નથી.હા તેમાં સંસોધન થઇ શકે છે. હું આ પેજ હટાવવાના વિરોધમાંછું

સાહેબ, આ પાનું આઇ.પી. સરનામું છે. લોગ-ઇન કરીને તમે તમારું સભ્યપાનું સભ્યપાનાંની નિતીઓને આધીન રહીને ચોક્કસ બનાવી શકો છો. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૯:૧૫, ૧૮ ઓગસ્ટ ૨૦૨૦ (IST)[ઉત્તર]

સંદર્ભ વગરની માહિતી ઉમેરવા વિશે

આપનું વિકિપીડિયા પર સ્વાગત છે. વિકિપીડિયા એક મુક્ત જ્ઞાનકોશ છે અને તેના મૂળ ત્રણ સિધ્ધાંતો છે:- તટસ્થતા, પ્રારંભિક સંશોધન નહિં અને ચકાસણી. આપે અલ્પેશ ઠાકોર પર ઉમેરેલા ફેરફાર વિકિપીડિયા ની પોલિસીનો ભંગ કરે છે. આર્ટિકલ માં કોઈ પણ સુધારો સંદર્ભ વગર ઉમેરી શકો નહિં, તેથી આ વાતનું ધ્યાન રાખી એડિટીંગ કરવું અન્યથા વિકિપીડિયા આપની પર કદાચ એક્શન પણ લઈ શકે. તમને ઓળખવા માટે અમારે સાંખ્યિક IP સરનામાની મદદ લેવી પડી છે. આવું IP સરનામું ઘણાં અન્ય સભ્યો પણ વાપરતા હોઇ શકે છે. આપ અહીં ઉત્તમ યોગદાન આપશો એવી આશાસહ. વિજયસિંહ રાણા (ચર્ચા) ૨૦:૫૦, ૧૮ ઓગસ્ટ ૨૦૨૦ (IST)[ઉત્તર]