વેડછા રેલ્વે સ્ટેશન
દેખાવ
| ભારતીય રેલ્વે સ્ટેશન | |||||||||||
| સામાન્ય માહિતી | |||||||||||
| સ્થાન | વેડછા, નવસારી જિલ્લો, ગુજરાત ભારત | ||||||||||
| અક્ષાંશ-રેખાંશ | 20°52′28″N 72°56′11″E / 20.874429°N 72.936337°E | ||||||||||
| માલિક | ભારત સરકાર : રેલ્વે મંત્રાલય | ||||||||||
| સંચાલક | પશ્ચિમ રેલ્વે | ||||||||||
| લાઇન | નવી દિલ્હી–મુંબઇ મુખ્ય લાઇન અમદાવાદ–મુંબઇ મુખ્ય લાઇન | ||||||||||
| પ્લેટફોર્મ | ૩ | ||||||||||
| પાટાઓ | ૩ | ||||||||||
| બાંધકામ | |||||||||||
| બાંધકામ પ્રકાર | સામાન્ય | ||||||||||
| પાર્કિંગ | પ્રાપ્ય | ||||||||||
| અન્ય માહિતી | |||||||||||
| સ્થિતિ | કાર્યરત | ||||||||||
| સ્ટેશન કોડ | VDH | ||||||||||
| વિસ્તાર | પશ્ચિમ રેલ્વે | ||||||||||
| વિભાગ | મુંબઈ વિભાગ | ||||||||||
| ઈતિહાસ | |||||||||||
| વીજળીકરણ | હા | ||||||||||
| Services | |||||||||||
| |||||||||||
| સ્થાન | |||||||||||
વેડછા રેલ્વે સ્ટેશન એ ભારત દેશના ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં વેડછા ખાતે પશ્ચિમ રેલ્વે નેટવર્ક પર આવેલું એક નાનું રેલ્વે સ્ટેશન છે. [૧] વેડછા રેલ્વે સ્ટેશન નવસારી રેલ્વે સ્ટેશન થી દક્ષિણ દિશામાં આવેલું છે. [૨] અહીં પેસેન્જર અને મેમુ ટ્રેનો રોકાય છે. [૩] [૪] [૫]
વર્ષ ૧૯૬૦ના દસકાની શરૂઆતમાં સ્ટેશનની આસપાસનો વિસ્તાર અવિકસિત હતો [૬] પરંતુ સ્ટેશનના કારણે નજીકમાં આવેલા અબ્રામા ગામના કપાસ ઉદ્યોગના વિકાસમાં ફાળો આપ્યો હતો. [૭]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "VDH/Vedchha". India Rail Info.
- ↑ Patel, Manibahen (1974). This was Sardar: The Commemorative Volume. Sardar Vallabhbhai Patel Smarak Bhavan. p. 185.
- ↑ "VDH:Passenger Amenities Details As on : 31/03/2018 Division : Mumbai". Raildrishti.[હંમેશ માટે મૃત કડી]
- ↑ "VDH/Vedchha". Raildrishti.[હંમેશ માટે મૃત કડી]
- ↑ "Thousands stranded at South Gujarat railway stations". Times of India.
- ↑ Kapadia, K. M. (1961). "The Growth of Townships in South Gujarat". Sociological Bulletin. 10 (2): 69–87. doi:10.1177/0038022919610206.
- ↑ Kapadia, K. M. (1966). "Industrial evolution of Navsari". Sociological Bulletin. 15 (1): 1–24. doi:10.1177/0038022919660101.