શાહબુદ્દીન રાઠોડ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
શાહબુદ્દીન રાઠોડ
Shahabuddin Rathod.jpg
શાહબુદ્દીન રાઠોડ
જન્મની વિગત૯ ડિસેમ્બર, ૧૯૩૭
થાન, સુરેન્દ્રનગર
રાષ્ટ્રીયતાભારતીય
નાગરીકતાભારતીય
અભ્યાસબી.એ., બી.એડ.
વ્યવસાયહાસ્ય કલાકાર (૧૯૭૧-હાલ પર્યંત), લેખક, શિક્ષક (૧૯૫૮-૧૯૭૧), મુખ્ય શિક્ષક (૧૯૭૧-૧૯૯૬)
વતનથાન, સુરેન્દ્રનગર
ધર્મમુસ્લિમ
જીવનસાથીસબીરા (૧૯૭૧-હાલ પર્યંત)
સંતાન
વેબસાઇટhttp://www.shahbuddinrathod.in/

શાહબુદ્દીન રાઠોડ ગુજરાતના જાણીતાં હાસ્ય કલાકાર અને હાસ્ય લેખક છે. તેઓ તેમની આગવી શૈલી માટે જાણીતા છે.

સર્જન[ફેરફાર કરો]

તેમણે ૧૦ પુસ્તકો ગુજરાતીમાં અને ૧ પુસ્તક હિંદીમાં લખ્યું છે. તેમનાં પુસ્તકોમાંથી ચાર બીજાં પુસ્તકો ડો. જગદીશ ત્રિવેદીએ સંપાદન કર્યા છે.[૧]

હાસ્ય પુસ્તકો[ફેરફાર કરો]

નામ વર્ષ પ્રકાશક
મારે ક્યાં લખવું હતુ?
હસતાં-હસાવતાં
અણમોલ આતિથ્ય
સજ્જન મિત્રોનાં સંગાથે
દુ:ખી થવાની કળા
શૉ મસ્ટ ગો ઓન
લાખ રુપિયાની વાત
દેવુ તો મર્દ કરે
મારો ગધેડો ક્યાય દેખાય છે?
હાસ્યનો વરઘોડો
दर्पण जुठ न बोले (हिन्दी)

સંદર્ભ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]