શ્રીનિવાસ રામાનુજન

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
શ્રીનિવાસ રામાનુજન

શ્રીનિવાસ ઐયંગાર રામાનુજન (તમિલ: ஸ்ரீனிவாஸ ஐயங்கார் ராமானுஜன்; ૨૨ ડિસેમ્બર ૧૮૮૭ – ૨૬ એપ્રિલ ૧૯૨૦) ૨૦મી સદીમાં ભારતના સૌથી મહાન અને સૌથી પ્રખ્યાત ગણિતજ્ઞ હતા. નાનપણથી જ તેઓ ગણિતમાં અસાધારણ પ્રતિભા દેખાડી શિક્ષકોને અચંબામાં નાખી દેતા હતા. મુખ્યતઃ તેઓ ગણિત જાતે જ શિખ્યા હતા અને જીવનમાં ક્યારેય યુનિવર્સિટી ગયા નહોતા.

રામાનુજનની પ્રતિભાની ઓળખ વિશ્વને કરાવી રામાનુજનને પ્રસિદ્ધ કરવામાં અંગ્રેજ પ્રોફેસર ગૉડફ્રે હાર્ડિનો મોટો હાથ હતો.

૨૨ ડિસેમ્બર ૨૦૧૨ ના રોજ તેમની ૧૫૦મી જન્મતિથિ ઉજવવામાં આવી હતી.

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]