સફેદ ઢોંક

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
સફેદ ઢોંક, ઊજળી
Ciconia ciconia -Mscichy, Grajewo County, Poland-8.jpg
પુખ્ત, પોલૅન્ડ ખાતે
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Animalia
Phylum: Chordata
Class: Aves
Order: Ciconiiformes
Family: Ciconiidae
Genus: 'Ciconia'
Species: ''C. ciconia''
દ્વિનામી નામ
Ciconia ciconia
(Linnaeus, 1758)
WhiteStorkMap.svg
Approximate ranges and routes

       પ્રજનન ક્ષેત્ર
       શિયાળુ ક્ષેત્ર
                     સ્થળાંતર માર્ગ

અન્ય નામ

Ardea ciconia Linnaeus, 1758

સફેદ ઢોંક કે ઊજળી (અંગ્રેજી: White Stork), (Ciconia ciconia) એ મોટું યાયાવર પક્ષી છે.

વર્ણન[ફેરફાર કરો]

તેના પીંછા મુખ્યત્વે સફેદ, પાંખો પર કાળા હોય છે. પુખ્ત પક્ષીને લાંબા લાલ પગ અને લાંબી અણીયાળી લાલ ચાંચ હોય છે. આ પક્ષીની ચાંચની અણીથી પૂંછડીના છેડા સુધીની સરેરાશ લંબાઈ 100–115 cm (39–45 in) હોય છે અને પાંખોનો વ્યાપ 155–215 cm (61–85 in) હોય છે. આ પક્ષી યુરોપ, ઉત્તરપશ્ચિમ આફ્રિકા, દક્ષિણપશ્ચિમ એશિયા અને દક્ષીણોત્તર આફ્રિકામાં પ્રજોપ્તિ કરે છે. શિયાળામાં તે યુરોપથી ભારતીય ઉપખંડ કે દક્ષિણ આફ્રિકામાં સ્થળાંતર કરે છે. ઉડયનમાં ગરમ હવાના ઉધર્વપ્રવાહનો લાભ લેવા માટે સ્થળાંતરણ દરમિયાન તે ભૂમધ્ય સાગરને ઓળંગવાનું ટાળી અને જમીન માર્ગો પરથી પસાર થવાનું પસંદ કરે છે.

બચ્ચું, જીવાત ભક્ષણ કરતું

આ પક્ષીની લંબાઈ 100–115 cm (39–45 in),[nb ૧][૨] અને ઉંચાઈ 100–125 cm (39–49 in) હોય છે. પાંખોનો વ્યાપ 155–215 cm (61–85 in) અને વજન 2.3–4.5 kg (5.1–9.9 lb) હોય છે.[૩][૪] બધા બગલાઓની જેમ, આને પણ લાંબા પગ અને લાંબી અણીયાળી ચાંચ હોય છે.[૫] નર અને માદા કદને કારણે ઓળખાઈ જાય છે, સરેરાશ નર માદા કરતાં કદમાં મોટો હોય છે.[૬] પીંછા મુખ્યત્વે સફેદ અને પાંખોના છેડે કાળા હોય છે. આ કાળો રંગ ‘મેલાનીન’ નામક રંગદ્રવ્યને કારણે હોય છે.[૭]

નોંધ[ફેરફાર કરો]

  1. By convention, length is measured from the tip of the bill to the tip of the tail on a dead bird (or skin) laid on its back.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. BirdLife International (2012). "Ciconia ciconia". IUCN Red List of Threatened Species. Version 2013.2. International Union for Conservation of Nature. Retrieved 26 November 2013.  Check date values in: 2012 (help)
  2. Cramp, Stanley, eds. (1977). Handbook of the Birds of Europe, the Middle East and North Africa: Birds of the Western Palearctic, Volume 1, Ostrich to Ducks. Oxford University Press. p. 3. ISBN 0-19-857358-8.  Check date values in: 1977 (help)
  3. Mead,C. and Ogilvie, M. (2007) The Atlas of Bird Migrations: Tracing the Great Journeys of the Worlds Birds
  4. Hancock & Kushan, Storks, Ibises and Spoonbills of the World. Princeton University Press (1992), ISBN 978-0-12-322730-0.
  5. Elliott 1992, p. 437.
  6. Elliott 1992, pp. 460–61.
  7. Grande, Juan Manuel; Negro, Juan José; María Torres, José (2004). "The evolution of bird plumage colouration; a role for feather-degrading bacteria?" (PDF). Ardeola 51 (2): 375–383. Retrieved 2 April 2011.  Cite uses deprecated parameter |coauthors= (help); Check date values in: 2004 (help)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]