લખાણ પર જાઓ

સભ્યની ચર્ચા:Div Chavda

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

સ્વાગત!

[ફેરફાર કરો]

પ્રિય Div Chavda, શુભ સંધ્યા, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

-- ધવલ સુધન્વા વ્યાસચર્ચા/યોગદાન ૧૭:૩૬, ૨૫ એપ્રિલ ૨૦૨૧ (IST)[ઉત્તર]

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters

[ફેરફાર કરો]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (ચર્ચા) ૨૧:૫૭, ૩૦ જૂન ૨૦૨૧ (IST)[ઉત્તર]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.

અંગત વેબસાઇટ્સનો પ્રચાર

[ફેરફાર કરો]

મહેરબાની કરીને વિકિપીડિયામાં તમારી અંગત વેબસાઇટ કે બ્લોગનો પ્રચાર ન કરવા વિનંતી છે. --કાર્તિક ચર્ચા ૧૨:૧૪, ૨૪ જાન્યુઆરી ૨૦૨૨ (IST)[ઉત્તર]

કાર્તિકભાઈ આ આર્ટિકલ મારા દ્વારા લખવામાં આવેલ છે જેના તમામ ડેટા મારા આર્ટિકલ માંથી લેવામાં આવેલા નથી, તો મારી વેબસાઈટ બાહ્ય કડીઓ માં જરૂર મૂકી શકાય છે. અહીં અંગત બ્લોગ નો પ્રચાર નથી. Div Chavda (ચર્ચા) ૧૨:૧૭, ૨૪ જાન્યુઆરી ૨૦૨૨ (IST)[ઉત્તર]
કોઈ પણ વ્યક્તિ સોંર્સ ની લિંક બાહ્ય કડીઓ માં મૂકી શકે છે. Div Chavda (ચર્ચા) ૧૨:૧૮, ૨૪ જાન્યુઆરી ૨૦૨૨ (IST)[ઉત્તર]
જ્યાંથી પણ આ આર્ટિકલ વિકિપીડિયા માં લખવામાં આવેલ છે, ત્યારથી મારી લિંક હતી જ. Div Chavda (ચર્ચા) ૧૨:૧૯, ૨૪ જાન્યુઆરી ૨૦૨૨ (IST)[ઉત્તર]
ના એવું નથી. તમે પોતે સભ્યપાનાં પર લખ્યું છે તેમ તે તમારી અંગત વેબસાઇટ છે એટલે આ અંગત પ્રચાર હેઠળ આવે. @Aniket અને Dsvyas: આ જોવા વિનંતી છે. --કાર્તિક ચર્ચા ૧૨:૪૩, ૨૪ જાન્યુઆરી ૨૦૨૨ (IST)[ઉત્તર]
ઓકે મારે મારો આર્ટિકલ જ ડિલીટ કરવું છે.બસ હું સમાનાર્થી શબ્દ વાળું પેજ જ ડિલેટ મારુ છું, તમારે લખવું હોય તો ફરીથી લખી નાખજો. હવે ચેન્જ નો કરતા. Div Chavda (ચર્ચા) ૧૨:૪૭, ૨૪ જાન્યુઆરી ૨૦૨૨ (IST)[ઉત્તર]
તમે જ્યારે વિકિપીડિયામાં કંઇ પણ માહિતી મૂકો છો, તો તેની શરતો "By clicking "Reply", you agree to our Terms of Use and agree to irrevocably release your text under the CC BY-SA 3.0 License and GFDL." હોય છે. એટલે તમે તેને ડિલેટ મારી શકતા નથી (સાચો શબ્દ: દૂર કરી શકતા નથી!) -- કાર્તિક ચર્ચા ૧૩:૩૫, ૨૪ જાન્યુઆરી ૨૦૨૨ (IST)[ઉત્તર]
સભ્ય પાના પરથી અંગત-પ્રચાર સામાગ્રી હટાવી નાખી છે. --અ ને કાંઈ નહી અ (ચર્ચા) ૧૩:૧૭, ૨૪ જાન્યુઆરી ૨૦૨૨ (IST)[ઉત્તર]