સભ્યની ચર્ચા:Jiggythakor
સ્વાગત
[ફેરફાર કરો]સ્વાગત!
[ફેરફાર કરો]પ્રિય Jiggythakor, સુપ્રભાત, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!
- જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
- વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
- સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
- લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
- આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
- ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
- નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
- ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
- આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
- અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
- જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.
--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૦:૪૧, ૧૯ ઓગસ્ટ ૨૦૧૨ (IST)
એકવાર પીયુને મળવા આવજે (ચલચિત્ર)
[ફેરફાર કરો]શ્રી.Jiggythakor. ગુજરાતી વિકિપીડિયા પર આપના અમુલ્ય યોગદાન બદલ આભાર.
એકવાર પીયુને મળવા આવજે (ચલચિત્ર) પાનાના "કથાસાર" વિષયે...જ્ઞાનકોશ પર આ પ્રકારે જાહેરાત કે ચલચિત્ર મેગેઝિન પ્રકારનું લખાણ ગેરવાજબી છે. તેથી કથાસાર સાદી માહિતી સ્વરૂપે ફરી લખવો, અન્યથા હટાવવો. (હાલ તે લખાણ માત્ર છૂપાવાયું છે. સંપાદન થઈ શકશે.) ચલચિત્ર વિષયક સંદર્ભ આપવો. યોગદાન આપતા રહેશો. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૦:૪૭, ૧૯ ઓગસ્ટ ૨૦૧૨ (IST)
- શ્રી.Jiggythakor. ધન્યવાદ. આપે ઉપરોક્ત લેખમાં લખાણ સૂધારી અને વિકિલાયક બનાવ્યું. બહુ સરસ કાર્ય. આપે ચિત્ર દર્શાવવા મહેનત લીધી પરંતુ જો કૉમન્સ પર જે તે ચિત્ર હોય તો જ અહીં દેખાય. આપની પાસે પ્રકાશનાધિકારમુક્ત ચિત્રની વ્યવસ્થા હોય તો પ્રથમ તેને કૉમન્સ પર ચઢાવી જુઓ. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૨:૪૧, ૨૦ ઓગસ્ટ ૨૦૧૨ (IST)
upload
[ફેરફાર કરો]મારે ચિત્ર upload કરવુ હોય તો કેવી રીતે કરાય? --Jiggythakor (talk) ૧૭:૫૩, ૧૧ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
- ઉપરની ચર્ચામાં માર્ગદર્શન અપાયેલું છે જ. કૉમન્સ પર ચઢાવીને અહીં તેની ફાઇલની લિંક આપવાની થશે. કૉમન્સ પર આપ અહીંનો, વિકિપીડિયાનું જ યુઝરનેમ-પાસવર્ડ વાપરી લોગઈન થઈ શકો છો. ત્યાર બાદ upload file પર જતાં ક્રમબદ્ધ માર્ગદર્શન મળી રહેશે.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૮:૦૧, ૧૧ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
દૂર કરવા વિનંતી | જીગર ઠાકોર has been listed at વિકિપીડિયા:દૂર કરવા વિનંતી so that the community can discuss whether it should be kept or not. We would appreciate it if you could go to voice your opinion about this at its entry. If you created this image, please note that the fact that it has been proposed for deletion does not necessarily mean that we do not value your kind contribution. It simply means that one person believes that there is some specific problem with it, such as a copyright issue. If the file is up for deletion because it has been superseded by a superior derivative of your work, consider the notion that although the file may be deleted, your hard work (which we all greatly appreciate) lives on in the new file. |
લવી સિંઘલ (talk) ૧૦:૩૪, ૩૦ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters
[ફેરફાર કરો]Greetings,
The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.
You can also verify your eligibility using the AccountEligiblity tool.
MediaWiki message delivery (ચર્ચા) ૨૧:૫૮, ૩૦ જૂન ૨૦૨૧ (IST)
Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.