સભ્યની ચર્ચા:Sahir Ximenes

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

સ્વાગત![ફેરફાર કરો]

પ્રિય Sahir Ximenes, શુભ દિન, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

-- Aniket (ચર્ચા) ૦૨:૫૪, ૧૧ મે ૨૦૨૦ (IST)[ઉત્તર]

પર્ટુગાલી[ફેરફાર કરો]

ગુજરાતીમાં સામાન્ય રીતે પ્રચલિત શબ્દ પોર્ટુગીઝ જ છે. -- કાર્તિક ચર્ચા ૧૭:૫૮, ૧૪ એપ્રિલ ૨૦૨૨ (IST)[ઉત્તર]

૧. ગુજરાતીમાં પ્રચલિત શબ્દ કે એક ખોટો અંગ્રેજી ઉચ્ચાર?
૨. તમારો સ્ત્રોત શું છે?
૩. અને તમે શા માટે આટલા પ્રતિકૂળ અને અપમાનજનક છો? આ મારું યોગદાન છે.
- સાહિર શિમેનશ (ચર્ચા) ૧૯:૨૮, ૧૪ એપ્રિલ ૨૦૨૨ (IST)[ઉત્તર]
ઓ ભલા ભાઇ, તમારા યોગદાનને અપમાનજનક કોણે કહ્યું છે? :) ૨. મારો સ્ત્રોત ગુજરાતી વિશ્વકોશ છે. જુઓ: https://gujarativishwakosh.org/પોર્ટુગીઝ-ભાષા-અને-સાહિત/ -- કાર્તિક ચર્ચા ૨૦:૦૨, ૧૪ એપ્રિલ ૨૦૨૨ (IST)[ઉત્તર]
૧. જોડણી
મારો સ્ત્રોત પુર્તગાલી ભાષા જ છે. આ જોડણી ગુજરાતીમાં પણ વપરાય છે. એટેલે કે સંપૂર્ણ રીતે પણ પ્રચલિત છે.
[૧] [૨] [૩]
જો તમને ખબર છે કે આ જોડણીઓ ગુજરાતીમાં સંપૂર્ણ રીતે માનકીકૃત નથી છે તો અહીંયા યોગદાન આપવાનું મુશ્કેલ કેમ બનાવી રહ્યા છો? તમે ફક્ત તમારી પસંદગી લાદી રહ્યા છો.
૨. યોગદાનનો કારણવગર નાશ
તમે પહેલાનું નામ અને સ્થાનિક ઉચ્ચાર કોઈપણ કારણ વગર કેમ દૂર કરી રહ્યા છો? --સાહિર શિમેનશ (ચર્ચા) ૧૫:૦૭, ૪ મે ૨૦૨૨ (IST)[ઉત્તર]
ઓહ, તમે ગુગલમાં પુર્તગાલી શોધ કર્યું અને જે કંઇ પરિણામો આવ્યા તે સ્ત્રોત ન ગણાય. ગુજરાતી વિશ્વકોશ માન્ય છે, અન્ય ગમે તે ભાષાંતર કરેલા સમાચારપત્રની કાપલીઓ માન્ય નથી. -- કાર્તિક ચર્ચા ૧૬:૧૨, ૪ મે ૨૦૨૨ (IST)[ઉત્તર]
ફરીથી, તમે પહેલાનું નામ અને સ્થાનિક ઉચ્ચાર કોઈપણ કારણ વગર કેમ દૂર કરી રહ્યા છો? કારણ કયાં છે?
અહીંયા એક અલગ જ્ઞાનકોશ છે, જો તમને ગુજરાતી વિશ્વકોશ ખૂબ ગમે તો ત્યાં યોગદાન આપો. દુર્ભાગ્યે ગુજરાતી ભાષાનો માત્ર યોગ્ય સ્રોત તમારો વ્યક્તિગત પસંદગીનો સ્ત્રોત નથી. --સાહિર શિમેનશ (ચર્ચા) ૧૬:૫૩, ૪ મે ૨૦૨૨ (IST)[ઉત્તર]
કોઇ સ્ત્રોત મારા ગમવા અને ન ગમવા પર મહત્વનો કે નગણ્ય થતો નથી. સ્થાનિક ઉચ્ચારો હું સુધારી લઉં છું. -- કાર્તિક ચર્ચા ૧૬:૫૮, ૪ મે ૨૦૨૨ (IST)[ઉત્તર]
આભાત. એટલે કે પુર્તગાલી જોડણી પણ ગુજરાતીમાં યોગ્ય અને પ્રચલિત છે. મેં તમને સ્ત્રોતો આપ્યા છે. --સાહિર શિમેનશ (ચર્ચા) ૧૮:૪૭, ૪ મે ૨૦૨૨ (IST)[ઉત્તર]
ના. માત્ર સ્થાનિક ઉચ્ચાર જ ઉમેર્યા છે! -- કાર્તિક ચર્ચા ૨૦:૪૫, ૪ મે ૨૦૨૨ (IST)[ઉત્તર]
તમારી પસંદગીઓ લાદવા માટે તમે સ્ત્રોતોને કેમ અવગણી રહ્યા છો? બીજા સભ્યોના યોગદાનોને નષ્ટ કરવાથી તમને શું ફાયદો થાય છે? -- સાહિર શિમેનશ (ચર્ચા) ૦૦:૩૮, ૫ મે ૨૦૨૨ (IST)[ઉત્તર]

ચેતવણી[ફેરફાર કરો]

મુરબ્બી, માપુટો પાનાની ચર્ચા જરા એક વખત જોઈ લેશો. ત્યાં મેં મૂકેલો સંદેશો વાંચશો અને તેનો અમલ કરવાનો પ્રયત્ન કરશો. જો આ પ્રકારની ભાંગફોડ ચાલુ રાખશો તો ન ઈચ્છવા છતાં તમારા પર પ્રતિબંધ મૂકવાની ફરજ પડશે.--ધવલચર્ચા/યોગદાન ૧૭:૩૫, ૪ મે ૨૦૨૨ (IST)[ઉત્તર]

કાર્તિક સભ્યને ચેતાવણી કયાં છે? રચનાત્મક યોગદાન આપતા સભ્યો પર પ્રતિબંધ મૂકવું દુરુપયોગ હશે. --સાહિર શિમેનશ (ચર્ચા) ૧૮:૩૮, ૪ મે ૨૦૨૨ (IST)[ઉત્તર]