લખાણ પર જાઓ

સભ્યની ચર્ચા:Sanjayjoliya

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

સ્વાગત!

[ફેરફાર કરો]

પ્રિય Sanjayjoliya, સુપ્રભાત, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

-- અશોક મોઢવાડીયા ૧૩:૪૭, ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૪ (IST)[ઉત્તર]

દાતરડી

[ફેરફાર કરો]

મારુ નામ સંજય જોળીયા છે ને હું ભારત ના રાજ્ય ગુજરાત માં વસુ છુ મારો જીલ્લો અમરેલી અને તાલ્લુ કો રાજુલા છે દાતરડી ગામ રાજુલા થી 23.5 કિમી અને મહુવા થી 17.8 કિમી દુર છેઅમારા ગામમાં અનેક મંદીરો આવેલા છે તેમા હનુમાનજી નું મંદીર,બાલહનુમાન,બાપા સીતા રામ,ખોડીયાર મંદીર,સ્વામીનારાયણ મંદીર વગેરે મંદીરો આવેલા છે એમાનુ એક શંકરભગવાન નુ મંદીર આવેલુ છે અમારા પુર્વજો કહેછે કે દાતરડી ગામમાં પહેલા દાંતર નામની પ્રજા રહેતી હતી તેઓએ આગામ નુ નામ દાતરડી રાખ્યુદાતરડી સમુદ્ર થી 5.5 કિમી દુર આવેલુ છે અમારા ગામ માં એક નદી છે તેનુ નામ રામટીલા છે આ નદી મોરંગી,મોટા મોભીયાણા,ઝીઝંકા,કણકોટ,રાભડા થઇને નીકળી આ નદી આગળ જઇ ને સમુદ્રને મળે છે આ નદી ની એક ખાસયત છે કે આ નદી મા ફક્ત ચોમાસા માંજ પાણી રહે છે અમારા ગામમાં બે નીશાળ આવેલી છે તેમાની એક નુ નામ પ્રાથમીક શાળા દાતરડી છે અને બીજી નુનામ માત્રુ શ્રી કે.એસ ગજેરા હાઇસ્કુલ દાતરડી મે આ બન્ને શાળા મા શીક્ષણ પ્રાપ્ત કરી 12 મુ ધોરણ આગામમા મારે પુરુ થવા નુ છે આ ગામ માં હાઇવે 8e પસાર થયેલો છે અમારૂ ગામ લગભગ 4થી5 કીમિ ના દાયરામાં આવેલુ છે મારા ગામ ની વસ્તી આશરે 5થી6 લાખ છે હું ખેડુત નો પુત્ર છુ મને વીજ્ઞાન માં ઘણો રસ છે હું અવાર નવાર અનેક પ્રવુતી ઓ કરતો રહું છુ મારા ગામમાં બે માસ ની ખેતી કરવામાં આવે છે એક ચોમાસા માં અને બીજી ખેતી ચીયાળામાં કરવામાં આવે છે ખેતી ના મુખ્ય પાક તરીકે બાજરી,મકાઇ,માંડવી,કપાસ,એરંડા,તલ,ઘંઉ,જાર ,ડુંગળી રસકો શાકભાજી,વગેરે જેવા પાકો અહીં લેવાય છે પણ આ પાકને ઘણા પ્રાણી ઓ નુકશાન કરે છે તેનાથી રક્ષણ મેળવવા ખેતરોની ચારે બાજુ વાડ કરવામા આવે છે અમારા ગામ માં બગીચા નથી પણ ઘેર ઘેર નાના બગીચા છે તેમાં નાળીયેરી,જમરુખ નૂ જાડ,બદામ નુ જાડ,કેળા નુ જાડ,પપૈયા નુ જાડ, રામ ફળી નુ જાડ,સીતા ફળી નુ જાડ,ચીકુ નુ જાડ,દાડમ નુ જાડ,કેરી નુ જાડ,જાંબુ નુ જાડ વગેરે જાડ અમારા દાતરડી માં આવેલા છે આ ઉપરાંત ઘણા બધા વૃક્ષો જેવા કે બાવળ,લીમડો,પીપળો વડલો,પીપર,આવળ,બોરડી વગેરે વૃક્ષો અહીં આવેલા છે અહીં દુધાળા પશૂ તરીકે ગાય,ભેંસ,બકરી આ ઉપરાં બોજ વહન કરતા પ્રાણી ઓ માં બળદ નો સમાવેશ થાય છે અમારા ગામમાં બે દુધની ડેરી ઓ આવેલી છે જેનુ દુધ મહુવા ડેરી માં મોકલવામાં આવે છે

આપણી પૃથ્વી

[ફેરફાર કરો]

પૃથ્વી=સૂર્ય માંથી છૂટો પડી સૂર્યની આસપાસ ફરતો ગ્રહ, પૃથ્વીની ઉત્પર્તિં=આશરે 460 કરોડ વર્ષ પહેલા, ક્ષેત્રફળ=50,97,00,000 ચો કિમી, જળ વિસ્તાર=36,13,00,000 ચો કિમી, જમીનવિસ્તાર=14,84,00,000 ચો કિમી, પરિઘ(વિષુવવૃતૅ આગળ)=40,075,16 કિમી, પરિઘ(ધ્રુવ આગળ)=40,008,00 કિમી, ઘનાતા=5.5, વજન=588*10 મેટ્રિક ટન, કદ=108*10 ઘન કિમી, વસ્તી=આશરે 610 કરોડ, પૃથ્વીને સૂર્યની આસપાસ ફરતાં લાગતો સમય=365 દિવસ,6 કલાક,9 મિનિટ,9.94 સેકન્ડ, પૃથ્વીને પોતાની ધરીની આસપાસ ફરતા લાગતો સમય=23 કલાક,56 મિનિટ,4.09સેકન્ડ, વિષુવવૃતૅ આગળ બે રેખાંશ વચ્ચેનું અંતર=111 કિમી, પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર = વધુમાં વધુ 15,20,00,000 કિમી અને ઓછામાં ઓછુ=14,70,000 કિમી, પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર=3,84,365 કિમી, પૃથ્વી પરના મહાસાગરોની સરેરાશ ઊડાઇ=3,810 મીટર, પૃથ્વી નો વ્યાસ=(વિષુવવુત આગળ)=12,756,32 કિમી, પૃથ્વીનો વ્યાસ (ધ્રુવ આગળ)=12,713,54, ॥ પૃથ્વી પરના ખંડો॥ એશિયા,આફ્રિકા,ઉતૅર અમેરીકા,દક્ષિણ અમેરીકા,યુરોપ,ઓસ્ટ્રેલેશિયા,એન્ટાર્કટિકા ॥મહાસાગરો॥ પેસિફિક મહાસાગર,એટલેટીક મહાસાગર,હિંદ મહાસાગર,આકૅટિક મહાસાગર,ભુમધ્ય મહાસાગર,પુર્વ ચીન સાગર,પીળો સમૂદ્ર,હટસનની ખાડી,જાપાન સાગર ॥ઉપસાગરો॥ બંગાળાની ખાડી,બિસ્કેની ખાડી,હડસનની ખાડી,બેફિનની ખાડી ॥શિખરો॥ માઊન્ટ એવરેસ્ટ,ગોડવીન ઓસ્ટન(k2),કાંચનજંગા,મકાલુ-1,ઘવલગિરી-1,અન્નપુર્ણા,નંદાદેવી,નંગા પર્વત,કમુન્યિઝમા,આકોન્કાગ્વા,મેકિન્લી,કિલિમાન્જારો,ઇલબ્રુસ,માઉન્ટ બ્લેન્ક,માઉન્ટ કોસિઅસ્કો ॥મુખ્ય નદીઓ॥ નાઇલ,એમેઝોન,મિસિસિપી-મિઝુરી,યાંગત્સે,યેનિસી,હવાંગહો,લેના,નાઇજર,મેકોંગ,કોંગો,અમુર,મરી ડાલિંગ,ઓબ,વોલ્ગા,રીઓ ગ્રેન્ડી,સિંધુ,બ્રહ્રાપુત્ર,ડેન્યુબ,ઝાંબેઝી ॥મુખ્ય ટાપુ॥ ગ્રીનલેન્ડ,ન્યુગિની,બોર્નિંયો,માડાગાસ્કર,બેફિન,સૂમાત્રા,બ્રિટીશ ટાપુઓ,હોન્શુ,વિક્ટોરીયા,એલ્ઝમિયર,સુલાવેસી,દક્ષિણ ટાપુ,જાવા,ઉતૅર ટાપુ,ન્યુફાઉન્ડલેન્ડ ॥સરોવર॥ કાસ્પિયન,સુપીરિયર,વિક્ટોરિયા,એરલ સમુદ્ર,હ્રાંરન,મિશિગન,ટાંગાનિકા,બાઇકાલ,ગ્રેટ બેર,મલાવી ॥રણ પ્રદેશો॥ સહરા,લિબિયા,સિમ્પ્સન અને સ્ટર્ટ,ગોબી,ગ્રેટ વિક્ટોરીયા,દમાસ્કન,કિઝીલકુમ,અરેબીયન,રૂબ-અલ-ખાલી,કાલાહરી,ગ્રેટ સેન્ડી,તાકલા માકાન,નુબીયા,થર

તાજેતરનાં મૂકેલા લેખો બાબત

[ફેરફાર કરો]

સંજયભાઇ,

તમે મૂકેલાં આજનાં લેખો જેવાં કે પાણી થી ચાલતુ એન્જિન‎ દૂર કરવા માટેની વિનંતી કરેલ છે. વિકિપીડિયામાં મૂકવામાં આવતાં લેખો, વિકિપીડિયાની નિતીને અનુરૂપ જ હોવાં જોઇએ તેમજ તેમાં અંગત કે સંદર્ભ વગરની માહિતી મૂકવામાં આવતી નથી. લેખ કેવી રીતે લખવો, તે અંગે તમારા ચર્ચા પાનાંમાં સૌપ્રથમ આપેલું ખાનું જુઓ. વધુ મદદની જરૂર હોય તો, મારી ચર્ચાના પાનાંમાં સંદેશો મૂકો. --KartikMistry (talk) ૧૭:૦૫, ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૪ (IST)[ઉત્તર]

દૂર કરવા વિનંતી ભોગોલિક ગુજરાત has been listed at વિકિપીડિયા:દૂર કરવા વિનંતી so that the community can discuss whether it should be kept or not. We would appreciate it if you could go to voice your opinion about this at its entry.

If you created this image, please note that the fact that it has been proposed for deletion does not necessarily mean that we do not value your kind contribution. It simply means that one person believes that there is some specific problem with it, such as a copyright issue. If the file is up for deletion because it has been superseded by a superior derivative of your work, consider the notion that although the file may be deleted, your hard work (which we all greatly appreciate) lives on in the new file.
In all cases, please do not take the deletion request personally. It is never intended as such. Thank you!

KartikMistry (talk) ૨૧:૦૨, ૨૬ ફેબ્રુઆરી ૨૦૧૪ (IST)[ઉત્તર]

દૂર કરવા વિનંતી દાતરડી has been listed at વિકિપીડિયા:દૂર કરવા વિનંતી so that the community can discuss whether it should be kept or not. We would appreciate it if you could go to voice your opinion about this at its entry.

If you created this image, please note that the fact that it has been proposed for deletion does not necessarily mean that we do not value your kind contribution. It simply means that one person believes that there is some specific problem with it, such as a copyright issue. If the file is up for deletion because it has been superseded by a superior derivative of your work, consider the notion that although the file may be deleted, your hard work (which we all greatly appreciate) lives on in the new file.
In all cases, please do not take the deletion request personally. It is never intended as such. Thank you!

KartikMistry (talk) ૨૩:૨૨, ૨૬ ફેબ્રુઆરી ૨૦૧૪ (IST)[ઉત્તર]

દૂર કરવા વિનંતી ધરતી has been listed at વિકિપીડિયા:દૂર કરવા વિનંતી so that the community can discuss whether it should be kept or not. We would appreciate it if you could go to voice your opinion about this at its entry.

If you created this image, please note that the fact that it has been proposed for deletion does not necessarily mean that we do not value your kind contribution. It simply means that one person believes that there is some specific problem with it, such as a copyright issue. If the file is up for deletion because it has been superseded by a superior derivative of your work, consider the notion that although the file may be deleted, your hard work (which we all greatly appreciate) lives on in the new file.
In all cases, please do not take the deletion request personally. It is never intended as such. Thank you!

અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૭:૧૪, ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૪ (IST)[ઉત્તર]

દૂર કરવા વિનંતી વિજ્ઞાનની દૃષ્ટિએ માનવશરીર has been listed at વિકિપીડિયા:દૂર કરવા વિનંતી so that the community can discuss whether it should be kept or not. We would appreciate it if you could go to voice your opinion about this at its entry.

If you created this image, please note that the fact that it has been proposed for deletion does not necessarily mean that we do not value your kind contribution. It simply means that one person believes that there is some specific problem with it, such as a copyright issue. If the file is up for deletion because it has been superseded by a superior derivative of your work, consider the notion that although the file may be deleted, your hard work (which we all greatly appreciate) lives on in the new file.
In all cases, please do not take the deletion request personally. It is never intended as such. Thank you!

અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૭:૧૬, ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૪ (IST)[ઉત્તર]

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters

[ફેરફાર કરો]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (ચર્ચા) ૨૧:૫૮, ૩૦ જૂન ૨૦૨૧ (IST)[ઉત્તર]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.