સભ્યની ચર્ચા:Suvaas
સ્વાગત!
[ફેરફાર કરો]પ્રિય Suvaas, શુભ દિન, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!
- જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
- વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
- સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
- લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
- આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
- ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
- નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
- ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
- આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
- અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
- જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.
-- ધવલ સુ. વ્યાસચર્ચા/યોગદાન ૨૦:૫૬, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)
મોટાં લખાણો
[ફેરફાર કરો]વિકિપીડિયામાં તમારા યોગદાન બદલ આભાર. તમે નોંધ્યું હશે કે જ્યારે તમે વિકિપીડિયામાં લખાણ લખો ત્યારે તેને large unwikified new article વડે ટેગ કરવામાં આવે છે. નવો લેખ શરૂ કરતાં પહેલાં વિકિપીડિયામાં લેખ કઇ રીતે બનાવવો તેમજ જો તમે અંગ્રેજી વિકિપીડિયામાંથી બનાવતા હોવ તો બીટામાં જઇને ભાષાંતર સાધનનો ઉપયોગ કરી સરળતાથી લેખ બનાવી શકો છો. જેથી સંદર્ભ વગેરે આપમેળે મળી શકે. ધ્યાનમાં રાખો કે સંદર્ભ વગરનું લખાણ દૂર થઇ શકે છે. ખાસ કરીને સંદિગ્ધ લખાણ લખવાનું ટાળવા વિનંતી. --KartikMistry (ચર્ચા) ૧૦:૨૮, ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)
દૂર કરવા વિનંતી | શૈખુલ હદીસ મૌલાના ઝકરિયા ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું. જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે. |
ધવલચર્ચા/યોગદાન ૧૭:૧૧, ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)
દૂર કરવા વિનંતી | વજીહુદ્દીન અલવી ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું. જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે. |
ધવલચર્ચા/યોગદાન ૧૯:૪૪, ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)
લેખનશૈલિ
[ફેરફાર કરો]શ્રી સુવાસભાઈ, આપ નવા લેખો બનાવતા પહેલા આપને મળેલો સ્વાગત સંદેશો (અહિં આ પાના પરનો પહેલો સંદેશો) ધ્યાનથી વાંચી જાવ અને એમાં આપેલી કડીઓની મુલાકાત લઈ જુઓ. સાથે સાથે થોડા ઘણા પાનાં વાંચી જુઓ જેથી વિકિપીડિયામાં લેખો કેવી રીતે લખવા અને એની ભાષા કેવી હોવી જોઈએ તેનો ખ્યાલ આવે. આપને વિનંતિ છે કે પહેલા આ કવાયત કરીને જ આગળ નવા પાના બનાવવા, નહિતર શક્ય છે કે તમે પાના બનાવતા જાવ અને તેને વિકિપીડિયાની નીતિ વિરુદ્ધ માનીને તેમને હટાવવામાં આવતા જશે.--ધવલચર્ચા/યોગદાન ૧૯:૪૪, ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)
મુહમ્મદ ઝકરિયા કાંધલવી
[ફેરફાર કરો]સુવાસજી, પ્રથમ તો આપના યોગદાન બદલ આભાર. વિકિ પર લેખનશૈલિ જ્ઞાનકોશને લાયક હોય જરા અલગ પડતી લાગશે, પણ થોડા અનુભવે એ સરળ જણાશે. આપે બનાવેલ લેખ (જેનું મથાળું વિકિયોગ્ય બનાવી હવે મુહમ્મદ ઝકરિયા કાંધલવી અપાયું છે.) જે જ્ઞાનકોશ સાથે સુસંગત નહોતો જણાતો તે સુસંગત બનાવી દીધો છે. એમાં ઘણી નવી વિગતો પણ ઉમેરી છે. આપ એનો અભ્યાસ કરી જશો તેમજ એમાં કોઈ ભૂલ રહી હોય તો સુધારશો કે જણાવશો. આશા છે હાલના અન્ય લેખો અને નવા લેખો પણ આ પ્રમાણે કરવા પ્રયાસ કરશો. કોઈપણ પ્રશ્ન હોય તો મારો કે અન્ય સક્રિય સભ્યશ્રીઓનો નિસંકોચ સંપર્ક-ચર્ચા કરી શકો છો. યોગદાન આપતા રહો તેવી અભ્યર્થનાસહ, ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૧:૩૯, ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)
2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters
[ફેરફાર કરો]Greetings,
The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.
You can also verify your eligibility using the AccountEligiblity tool.
MediaWiki message delivery (ચર્ચા) ૨૧:૫૮, ૩૦ જૂન ૨૦૨૧ (IST)
Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.