લખાણ પર જાઓ

સભ્યની ચર્ચા:Swanandukidave

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

સ્વાગત!

[ફેરફાર કરો]

પ્રિય Swanandukidave, સુપ્રભાત, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

-- ધવલ સુધન્વા વ્યાસચર્ચા/યોગદાન ૨૧:૩૦, ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૧ (IST)[ઉત્તર]

Wiki Loves Women South Asia 2021

[ફેરફાર કરો]

Nice work. Keep contributing! -- કાર્તિક ચર્ચા ૨૩:૦૫, ૨૪ ઓક્ટોબર ૨૦૨૧ (IST)[ઉત્તર]


WLWSA-2021 Newsletter #6 (Request to provide information)

[ફેરફાર કરો]

Wiki Loves Women South Asia 2021
September 1 - September 30, 2021 view details!

Thank you for participating in the Wiki Loves Women South Asia 2021 contest. Please fill out this form and help us to complete the next steps including awarding prizes and certificates.

If you have any questions, feel free to reach out the organizing team via emailing @here or discuss on the Meta-wiki talk page

Regards,
Wiki Loves Women Team
૧૧:૫૯, ૧૭ નવેમ્બર ૨૦૨૧ (IST)

WLWSA'21 બાર્નસ્ટાર

[ફેરફાર કરો]
બાર્નસ્ટાર

વિકિ લવ્સ વુમન દક્ષિણ એશિયા ૨૦૨૧ બાર્નસ્ટાર
પ્રિય Swanandukidave,
વિકિ લવ્સ વુમન દક્ષિણ એશિયા ૨૦૨૧માં ભાગ લેવા માટે આભાર. આ પ્રતિયોગિતામાં તમારા એકથી વધુ લેખો સ્વિકૃત કરવામાં આવ્યા છે. આ બાર્નસ્ટાર તમારા યોગદાનની કદરરુપે આપવામાં આવ્યો છે. પ્રતિયોગિતામાં તમે આપેલા યોગદાનથી વિકિપીડિયા સમૃદ્ધ બન્યું છે અને અમે આશા રાખીએ છીએ કે ભવિષ્યમાં પણ તમે તમારું યોગદાન આપતા રહેશો.


આભાર,
કાર્તિક મિસ્ત્રી
સ્થાનિક સંચાલક, વિકિ લવ્સ વુમન દક્ષિણ એશિયા ૨૦૨૧
૧૨:૩૫, ૧ જાન્યુઆરી ૨૦૨૨ (IST)

કાર્તિક ચર્ચા ૧૨:૪૪, ૧ જાન્યુઆરી ૨૦૨૨ (IST)[ઉત્તર]

WLWSA-2021 Newsletter #7 (Request to provide information)

[ફેરફાર કરો]

Wiki Loves Women South Asia 2021
September 1 - September 30, 2021 view details!

Thank you for participating in the Wiki Loves Women South Asia 2021 contest. Unfortunately, your information has not reached us. Please fill out this form and help us to complete the next steps including awarding prizes and certificates.

If you have any questions, feel free to reach out the organizing team via emailing @here or discuss on the Meta-wiki talk page

Regards,
Wiki Loves Women Team
૧૮:૩૯, ૧ એપ્રિલ ૨૦૨૨ (IST)

WLWSA'21 Gift Voucher

[ફેરફાર કરો]

Hello Swanandukidave, we have not yet sent your voucher due to insufficient information. Please help us by filling out the form as soon as possible. Aishik Rehman (ચર્ચા) ૧૨:૨૩, ૨ ઓક્ટોબર ૨૦૨૨ (IST)[ઉત્તર]