લખાણ પર જાઓ

સભ્યની ચર્ચા:WikiBayer

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

સ્વાગત!

[ફેરફાર કરો]

ભાઈશ્રી WikiBayer, શુભ રાત્રી, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

-- Aniket (ચર્ચા) ૨૩:૨૫, ૧૨ ડિસેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

Urgent Concern Regarding Page Lock and User Misconduct

[ફેરફાર કરો]

@Avraham (Bureaucrat) @Bsadowski1 (Steward)

I am raising an urgent concern regarding the actions of user @WikiBayer. Not only has this user repeatedly added deletion codes to the 'ચીમન મારુ' page without any prior discussion, but now the page has been locked without any discussion. This is highly unprofessional and goes against Wikipedia's collaborative approach.

It is extremely concerning that the page was locked without any effort to engage with contributors. Such actions bypass the community process and misuse administrative powers. This behavior is unacceptable, and I strongly request that the rights of @WikiBayer be reviewed and revoked if necessary, as this is a clear abuse of privileges.

If @WikiBayer wishes to contribute to Wikipedia, they should be engaging in discussions first, not taking unilateral actions like locking and imposing deletion tags without community input.

Please address this issue urgently. Thank you. 103.244.34.47 ૧૦:૩૫, ૨૨ ઓક્ટોબર ૨૦૨૪ (IST)[ઉત્તર]

Deletation tag is added by community only. We are waiting for deletion of article by guwiki admins @Dsvyas, @Aniket -- કાર્તિક ચર્ચા ૧૦:૪૮, ૨૨ ઓક્ટોબર ૨૦૨૪ (IST)[ઉત્તર]
આ બધી કઈ ભાષાના વિકિપીડીયા વિષે ફરિયાદો થઈ રહી છે? ગુજરાતી વિકિપીડીયામાં @WikiBayerએ ચીમન મારુ પર વ્યાવસાયિક રીતે પ્રશસ્તિ માટે બનાવેલા લેખમાં કોઈ જ ફેરફારો કર્યા ન હતા. એને લોક/સુરક્ષિત પણ ત્યારે જ કરવામાં આવ્યું હતું જ્યારે ગુજરાતી વિકિપીડિયાના પ્રબંધકે તે પાનુ દૂર કરવાની વિનંતિ કરી હતી. હવે આ પૃષ્ઠ ગુજરાતી વિકિપીડિયાના સ્થાનિક પ્રબંધકે દૂર કર્યું છે. ધવલચર્ચા/યોગદાન ૧૫:૦૦, ૨૨ ઓક્ટોબર ૨૦૨૪ (IST)[ઉત્તર]
The IP seems to be a troll, see deleted edits and વિશેષ:પ્રદાન/ShrutiVedd. WikiBayer (ચર્ચા) ૧૯:૨૩, ૨૨ ઓક્ટોબર ૨૦૨૪ (IST)[ઉત્તર]
Yes, we often see these kind of trolls, they think being small wiki they'll get away with their agenda. However, they fail and then go affray. ધવલચર્ચા/યોગદાન ૧૯:૨૬, ૨૨ ઓક્ટોબર ૨૦૨૪ (IST)[ઉત્તર]