સભ્ય:હમઝા ઘાંચી

  વિકિપીડિયામાંથી
  This is a private page. Please do not edit. Thanks.-Hamza Ghanchi-
  આ ખાનગી પાનું છે,મહેરબાની કરી આને સંપાદીત કરશો નહીં. આભાર.-હમઝા ઘાંચી-
  Hamza Ghanchi (હમઝા ઘાંચી)
  જન્મ: ૧૬-૧૦-૧૯૮૫
  ક્ષેત્ર: વેબ માર્કેટીંગ એક્સપર્ટ
  Website:www.technosurfer.com


  મારું નામ હમઝા ઘાંચી છે અને હાલ અહેમદાબાદમાં રહું છું. મારું બાળપણ કલોલમાં વીત્યું. ભણતર કાજે અહેમદાબાદ અને સુરેન્દ્રનગર તેમજ વઢવાણમાં થોડો સમય રહેવા મળ્યું. મારા ગુજરાતીના અક્ષરો એકદમ ખરાબ પરંતુ હાલના યુગમાં કોમ્પ્યુટરની મદદ વડે સારી રીતે ટાઈપ કરી જાણું છું. મારી પિતૃભાષા ગુજરાતી હોવાથી ગુજરાતી ભાષા પ્રત્યે ખુબ જ રસ છે.

  Wikipedia:Babel
  guઆ સભ્યની માતૃભાષા ગુજરાતી છે.
  hi-3यह सदस्य हिन्दी भाषा में प्रवीण है।
  en-3આ સભ્યની ખૂબ જ સારી જાણકારી હોવાથી તે અંગ્રેજી માં પ્રદાન કરી શકે છે.
  Flag of India.svg આ સભ્ય ભારતીય નાગરિક છે.
  Search user languages

  વિકિપીડીયામાં મોટેભાગે હું અંગ્રેજી લેખોમાંથી ગુજરાતીમાં ભાષાંતરની પ્રવૃતી કરું છું. આ ઉપરાંત મારી માહિતી પ્રમાણે ગુજરાતનાં સ્થાનિક સ્થળો, ખોરાક કે વાનગીઓ તેમજ અન્ય રસપ્રદ માહિતીઓનું સર્જન તેમજ સુધારા-વધારા કરું છું.

  મારા બ્લોગ્સ[ફેરફાર કરો]