સભ્ય:Bagichanand

વિકિપીડિયામાંથી
આ સભ્ય ભારતીય નાગરિક છે.

!

Wikipedia:Babel
guઆ સભ્યની માતૃભાષા ગુજરાતી છે.
hi-3यह सदस्य हिन्दी भाषा में प्रवीण है।
en-2આ સભ્ય મધ્યમ કક્ષાની અંગ્રેજી ભાષા વાપરવા માટે સક્ષમ છે.
Search user languages


નમસ્તે,

હું બગીચાનંદ, અમદાવાદ, ગુજરાતથી. ગુજરાતી ભાષા પ્રત્યે પ્રેમ અને આદર છે અને અહી આવવાનુ મુળ કારણ પણ એ જ છે.

અહી કોઇ જગ્યાએ ગુજરાતી વિકિપીડીયામાં મારું યોગદાન આપવાનો પ્રયત્ન કરુ છું. જે કોઇ જાણકારી છે તે આપીને આ જ્ઞાનકોશને વધુ સમૃધ્ધ બનાવવાની નાનકડી ઇચ્છા પણ ખરી. વિકિપીડીયાની દરેક બાબત માટે હજુ ઘણો નવો છું. કોઇ જગ્યાએ મારી ભુલચુક જણાય તો ચોક્કસ ધ્યાન દોરશો એવી વિનંતી.


બ્લોગ[ફેરફાર કરો]

મારો બગીચો.કોમ