સુખપર ટીંબો
Appearance
સુખપર ટીંબો | |||||||
— ગામ — | |||||||
| |||||||
અક્ષાંશ-રેખાંશ | 22°52′49″N 69°32′13″E / 22.880217°N 69.536817°E | ||||||
દેશ | ભારત | ||||||
રાજ્ય | ગુજરાત | ||||||
જિલ્લો | કચ્છ | ||||||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||||||
---|---|---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||
કોડ
|
સુખપર ટીંબો મુન્દ્રા તાલુકામાં આવેલું લુપ્ત થયેલું ગામ છે. આ ગામ કેવડી નદીના કિનારે આવેલું હતું[૧] પણ એક વાર આ ગામ વધારે વરસાદ પડવાથી નદીમાં તણાઇ ગયું હતું. હવે આ ગામમાં તેના પુરાવા જ મળે છે. અહીં એક ટીંબો છે, જ્યાં જૂનું ગામ આવેલું હતું.
આ ગામમાં ટાટા કંપનીએ સી.જી.પી.એલ. કોલોની નામની સોસાયટી બનાવી છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "મુન્દ્રામાં કેવડી નદી પર અદાણીએ દીવાલ ખડી કરી". ૧૩ જૂન ૨૦૧૫. મેળવેલ ૭ મે ૨૦૧૬.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |