લખાણ પર જાઓ

સુરત હવાઈ મથક

વિકિપીડિયામાંથી
(સુરત હવાઈમથક થી અહીં વાળેલું)
સુરત આંતરરાષ્ટ્રીય હવાઈ મથક
સારાંશ
હવાઇમથક પ્રકારજાહેર
માલિક/સંચાલકએરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા
વિસ્તારસુરત
સ્થાનસુરત, ગુજરાત, ભારત
ઉંચાઈ (સમુદ્ર તળથી સરેરાશ)૧૬ ft / 5 m
અક્ષાંશ-રેખાંશ21°7′3.57″N 072°44′42.93″E / 21.1176583°N 72.7452583°E / 21.1176583; 72.7452583
વેબસાઈટSurat Airport - AAI
નકશાઓ
STV is located in ગુજરાત
STV
STV
નકશો
રનવે
રનવે દિશા લંબાઈ સપાટી
ફીટ મીટર
04/22 ૯,૫૩૦ ૨,૯૦૫ ડામર
આંકડાઓ (એપ્રિલ ૨૦૨૨ – માર્ચ ૨૦૨૩)
પ્રવાસીઓ1,239,913 (Increase 32.8%)
હવાઇજહાજ આવાગમન14,462 (Increase 38.7%)
માલસામાન પરિવહન4,985 (Decrease 1.8%)
સ્ત્રોત: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા[][][]
સુરત હવાઇમથકનો અંદરનો વિસ્તાર

સુરત આંતરરાષ્ટ્રીય હવાઈ મથક અથવા સુરત આંતરરાષ્ટ્રીય વિમાનમથક[] ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા સુરત જિલ્લાના મુખ્ય મથક સુરત શહેરમાં આવેલ છે. આ વિમાનમથક શહેરથી દક્ષિણ-પશ્ચિમ દિશામાં આવેલા મગદલ્લા વિસ્તારમાં આવેલું છે.

હવાઇમથકની સાથે તેમાં હવાઇજહાજ તાલીમ શાળા પણ આવેલી છે.[][]

AirlinesDestinations
એર ઇન્ડિયા ભુવનેશ્વર, દિલ્હી, ગોઆ, હૈદરાબાદ, કોલકાતા
એર ઇન્ડિયા એક્સપ્રેસ શારજાહ
ગો ફર્સ્ટ બેંગ્લોર, દિલ્હી, કોલકાતા[]
ઇન્ડિગો બેંગ્લોર, ચેન્નઈ, કોઇમ્બત્તુર, દિલ્હી, ગોઆ, હૈદરાબાદ, ઈન્દોર, જયપુર, કોચી, કોલકાતા
સ્પાઇસ જેટ ભાવનગર, દિલ્હી, ગોઆ, જયપુર, મુંબઈ, કોલકાતા
સ્ટાર એર અજમેર, બેલગાવ

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Annexure III - Passenger Data" (PDF). www.aai.aero. મેળવેલ 19 May 2021.
  2. "Annexure II - Aircraft Movement Data" (PDF). www.aai.aero. મૂળ (PDF) માંથી 1 મે 2018 પર સંગ્રહિત. મેળવેલ 19 May 2021.
  3. "Annexure IV - Freight Movement Data" (PDF). www.aai.aero. મેળવેલ 19 May 2021.
  4. "Surat airport: Welcome to Surat international airport! | Surat News - Times of India". The Times of India (અંગ્રેજીમાં). 11 July 2018. મેળવેલ 8 March 2020.
  5. "City gets flying academy, youth's aspirations new wings". The Times of India. 21 October 2009. મૂળ માંથી 7 July 2012 પર સંગ્રહિત. મેળવેલ 31 October 2011. સંગ્રહિત ૨૦૧૨-૦૭-૦૭ ના રોજ archive.today
  6. "Archived copy" (PDF). મૂળ સંગ્રહિત (PDF) માંથી 7 November 2017 પર સંગ્રહિત. મેળવેલ 7 November 2017.CS1 maint: archived copy as title (link)
  7. "Go First Introduces flights for Amritsar, Surat, and Dehradun". www.flygofirst.com. મૂળ માંથી 4 જૂન 2023 પર સંગ્રહિત. મેળવેલ 10 November 2021.