સેતગંગા, છત્તિસગઢ
Appearance
સેતગંગા
सेतगंगा શ્વેતગંગા | |
---|---|
શહેર | |
અક્ષાંશ-રેખાંશ: 22°17′N 81°44′E / 22.28°N 81.73°E | |
દેશ | ભારત |
રાજ્ય | છત્તીસગઢ |
જિલ્લો | મુંગેલી |
વસ્તી | |
• કુલ | ૫૧૫૮ |
ભાષાઓ | |
• અધિકૃત | હિંદી, છત્તીસગઢી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
પિન કોડ | ૪૯૫૩૩૪ |
વાહન નોંધણી | CG |
સેતગંગા અથવા શ્વેતગંગા એ ભારત દેશના છત્તીસગઢ રાજ્યમાં આવેલ મુંગેલી જિલ્લામાં આવેલું એક પ્રવાસન સ્થળ છે. અહીં આવેલું શ્રી રામ જાનકી મંદિર ખૂબ જ પ્રાચીન છે. મુંગેલી શહેરથી પશ્ચિમ દિશામાં લગભગ 15 kilometres (9.3 mi) દૂર, બિલાસપુરથી પશ્ચિમ દિશામાં 65 kilometres (40 mi) દૂર અને કવર્ધાથી પૂર્વ દિશામાં 45 kilometres (28 mi) દૂર આવેલ છે. આ સ્થળ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૧૩૦ - એ (NH-130A) પર આવેલું છે.[૧]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "Setganga village". મેળવેલ ૨૩ ઓક્ટોબર ૨૦૧૫.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |