સોક્રેટિસ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
સોક્રેટિસ
Socrates Louvre.jpg
જન્મની વિગત ૦૪૭૦ BC, ૦૪૬૯ BC
Alopeke Edit this on Wikidata
મૃત્યુની વિગત ૦૩૯૯ BC, ૦૩૯૮ BC
Classical Athens Edit this on Wikidata
વ્યવસાય તત્વજ્ઞાની edit this on wikidata
જીવનસાથી ઝેંથીપી, માયર્ટો Edit this on Wikidata
બાળકો Lamprocles, Menexenus Edit this on Wikidata

મહાન ગ્રીક તત્ત્વજ્ઞાની તથા પ્લેટોના ગુરુ સોક્રેટિસ (/ˈsɒkrətz/;[૧] અંગ્રેજી:ˈsɑkrətiːz; ગ્રીક: Σωκράτης, Sōkrátēs; ૪૬૯ ઈ.પૂ.–૩૯૯ ઈ.પૂ.[૨]) પશ્ચિમી તત્વજ્ઞાન ના પ્રણેતા માનવામાં આવે છે. સોક્રેટિસનો જન્મ ડેમ, એલોપેસ, પ્રાચીન એથેન્સમાં ઈ.પૂ. ૪૬૯માં થયો હતો. ૩૯૯ ઈ.પૂ. આશરે ૭૧ વર્ષની આયુએ પ્રાચીન એથેન્સમાં તેમનું અવસાન થયું. તેઓ પાશ્ચાત્ય દર્શનશાસ્ત્ર કે તત્ત્વચિંતનનાં પ્રણેતાઓમાંના એક ગણાય છે.

નોંધ અને સંદર્ભો[ફેરફાર કરો]

  1. Jones, Daniel; Roach, Peter, James Hartman and Jane Setter, eds. Cambridge English Pronouncing Dictionary. 17th edition. Cambridge UP, 2006.
  2. "Socrates". 1911 Encyclopædia Britannica. 1911. Retrieved 2012-09-13.  Check date values in: 1911 (help)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

Wiki letter w.svg   આ લેખ એક સબસ્ટબ છે. સબસ્ટબ એક સાધારણ સ્ટબ થી પણ નાનો છે. એને વધારીને તમે વિકિપીડિયા ની મદદ કરી શકો છો.